આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે.
માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે.
પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે.
આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
स्वातंत्र्यवीर विनायक दामोदर सावरकर- एक ऐसा नाम है, जो राष्ट्रभक्ति, हिंदूवादी विचारधारा, साहस और आत्मबलि���ान की मिसाल है।
वीर सावरकर जी की जयंती पर शत्-शत् नमन।
#VinayakDamodarSavarkar
#વિધાનસભાનીવાતો
ભાજપ ધારાસભ્ય @AmitShah4BJP નું નિવેદન
તમે લોકો (કોંગ્રેસ) એમ નેમ 20 વર્ષ થી વિપક્ષ માં નથી બેઠા, તમારા શાસનમા��� ગુંડાઓની લક્ષ્મણ રેખા (બોર્ડર) હતી જેને પોલીસ પણ નહોતી પાર કરી શકતી
ભગવાન જગન્નાથની રથયાત્રા બુલેટપ્રૂફ રથમાં કાઢવી પડી હતી
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના વરદ્હસ્તે મહેસાણા જિલ્લાના ડભોડા ખાતેથી ભારતીય રેલ્વે વિભાગના કુલ ₹ 4,680 કરોડના 2 પ્રકલ્પોનું થશે લોકાર્પણ. #અગ્રેસર_ઉત્તર_ગુજરાત
આવો, પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને તેમની માતૃભૂમિ પર આવકારીએ, ખેરાલુના ડભોડા ખાતે વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન��એ. #અગ્રેસર_ઉત્તર_ગુજરાત
માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે ખાતર માટે રવી સિઝનમાં ₹22,303 કરોડ અને ખરીફ સિઝન માટે ₹38,000 કરોડની સબસિડી જાહેર કરી છે. #અગ્રેસર_ઉત્તર_ગુજરાત
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના વિઝનનું પરિણામ છે કે, આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામોનો ભવ્ય વિકાસ થઈ રહ્યો છે. જેના કારણે સ્થળોની કનેક્ટિવિટી સરળ અને સુવિધાજનક બનતા પર્યટન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યા છે. #અગ્રેસર_ઉત્તર_ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી @narendramodi ઉત્તર ગુજરાતમાં જળ સંસાધન તથા ઇન્ફ્રાસ્ટ્રક્ટરના કરોડોના પ્રોજેક્ટ થકી પ્રાથમિક સુવિધા ઉપરાંત નાગરિકોથી લઈ ઉદ્યોગોની પ્રગતિ સુનિશ્ચિત કરી રહ્યા છે. #અગ્રેસર_ઉત્તર_ગુજરાત
સમગ્ર ભારતના નાગરિકોને નળથી શુદ્ધ જળ મળી રહે તે માટે હર ઘર અભિયાન ચલાવાઇ રહ્યું છે.ત્યારે પ્રધાનમંત્રી શ્રી @narendramodi દ્વારા ઉત્તર ગુજરાત નાગરિકોની પાણીની સુવિધામાં વધારો થાય તે માટે કરોડો રૂપિયાના જળ સંસાધન અને પાણી પુરવઠાના વિકાસ કાર્યોની ભેટ ધરાશે.
#અગ્રેસર_ઉત્તર_ગુજરાત