જે માણસ પોતે જ ચોર હોય પોતે જ ભ્રષ્ટાચારી હોય એ શું તપાસ કરશે...?
ગુજરાત માં બદલાવ ની જરૂર લાગી રહી છે..
આ આંધળી સરકાર નો ચાલે...
આસિત વોરા ના મન ગમતા બે શબ્દો
૧) તપાસ ૨)મંડળ
વધારે ના પૂછશો...સરકારે ના પાડી છે બોલવાની..
#Cancelbinsachivalayexam@asit_vora@vijayrupanibjp@CMOGuj
दाँव पर सब कुछ लगा है, रुक नहीं सकते;
टूट सकते हैं मगर हम झुक नहीं सकते।
જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી લડવાની નેમ..
ન્યાય - ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને
નેમ - સિસ્ટમને પારદર્શક બનાવવાની.