#RestoreOldPension
મિત્રો ગત 4200 ગ્રેડ પે જેમ આજથી તમામ મિત્રો આ એક કાર્યક્રમ ને ટ્વિટર પર રીટ્વીટ કરી કરી ને ટ્રેન્ડ કરાવીએ સૌ સાથે આજથી 39..... દિવસ માટે 30/9 સુધી 30+9=39 પેંશન પેંશન પેંશન 💪🏻
#RestoreOldPension
મિત્રો ગત 4200 ગ્રેડ પે જેમ આજથી તમામ મિત્રો આ એક કાર્યક્રમ ને ટ્વિટર પર રીટ્વીટ કરી કરી ને ટ્રેન્ડ કરાવીએ સૌ સાથે આજથી 39..... દિવસ માટે 30/9 સુધી 30+9=39 પેંશન પેંશન પેંશન 💪🏻
NCERT જેવો કૉર્સ દાખલ કર્યો તો પગાર પણ એ પ્રમાણે કરો. ભારતના બધા રાજ્યોમાં પ્રથામિક શિક્ષકોનો પગાર #4200 ગ્રડે પે પ્રમાણે થાય છે સિવાય કે ગુજરાતમાં. જે અમને ૯ વર્ષે મળતો હતો. તમે લોકોએ એને પણ ઘટાડીને 2800 ગ્રડે પે કરી દીધો છે. જે સહેજ પણ ચલાવી લેવા માં આવશે નહિ.
@4200gujarat
#4200Gujarat#only4200.... 2010 પછીના શિક્ષકો અને 2010 પહેલાના શિક્ષકોના કાર્યમાં કાંઈ ફેર નથી.. કામના કલાકોમાં કાંઈ ફેર નથી... તો પછી ગ્રેડમાં શું કામ ઘટાડો..??લાયકાતમાં પણ ફેર નથી..વધારે લાયકાત ને પરિક્ષાઓ આપવા છતાં આ અન્યાય શા માટે? @CMOGuj@Nitinbhai_Patel@imBhupendrasinh
સાહેબ લાખો શિક્ષકો તથા શિક્ષકોના પરિવાર આપની પાસે 4200 બાબતે ખૂબ મોટી આશા રાખીને બેઠા છે.એમને આપ સાહેબ પર પરિવારના મોભી પર વિશ્વાસ છે.આપ ના પર પૂરો વિશ્વાસ છે કે આપ ન્યાય કરશો. આપના પરિવારના સદસ્ય એવા શિક્ષકો અને તેમના પરિવાર વતી નમ્ર વિનંતી
@imBhupendrasinh