Thanks to Hon. PM Shri Narendra Modi Ji for giving a great message of humanity by giving priority access to 108 Ambulance by stopping the whole PM convoy on Roads of Ahmedabad City!!! 💞🙏🎊
૧૧૨ 'જનરક્ષક' : ટેક્નોલોજીથી સજ્જ, નાગરિક સુરક્ષા માટે પ્રતિબદ્ધ ગુજરાતની આધુનિક ઇમરજન્સી સેવા..
આવતીકાલે 500 નવા જનરક્ષક વાહનોનું લોકાર્પણ કરવામાં આવશે.
◾ માત્ર 11 માસમાં 49.24 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સનો સફળ પ્રતિસાદ
◾ 3.93 લાખથી વધુ કેસોમાં ઘટના સ્થળે જ તાત્કાલિક કાર્યવાહી અને નિરાકરણ
દરેક કૉલ પાછળ એક આશા… અને દરેક જનરક્ષક પાછળ નાગરિકોની સુરક્ષાનો સંકલ્પ.
Chaired a review meeting with senior police officials on the current law & order situation, with a special focus on Jan Rakshak 112 and improving emergency response time.
Reviewed the functioning of Emergency Response Support System 112 and directed officials to ensure adequate police vehicles, drivers and prompt repairs of off-road vehicles.
જ્યારે ડ્યુટી સાદ પાડે ત્યારે 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મીઓ માટે ડ્યુટીથી વધુ બીજા કશાયનું મહત્ત્વ નથી. જીવન-મરણ વચ્ચેની કટોકટીની ઘડીમાં 108 સુવિધા થકી અસંખ્ય લોકોના જીવ બચ્યા છે.
108 માત્ર એક નંબર નહીં.. જીવાદોરી છે.
#108_lifeline
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન આદરણીય શ્રી @narendramodi સાહેબ દ્વારા વર્ષ ૨૦૦૭ માં પ્રારંભાયેલ આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે.
આ આદર્શ માળખાને વધુમાં વધુ મજબૂતી પ્રદાન કરવાના પાવન ધ્યેય સાથે આજે રાજ્યની ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા હેઠળ કુલ ૫૦ નવી ૧૦૮ એમ્બ્યુલન્સો તથા આરોગ્ય વિભાગના તબીબી સેવાઓ પ્રભાગ હેઠળના જિલ્લા હોસ્પિટલો (DH) તથા પેટા જિલ્લા હોસ્પિટલો (SDH) માટે નવી ૩૨ એમ્બ્યુલન્સો મળીને કુલ ૮૨ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કરવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું.
માન.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ના નેતૃત્વમાં છેવાડાના ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૪x૭ વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશિર્વાદ સમાન છે.
૧૦૮ ઈમરજન્સી મેડીકલ સેવા હેઠળ દર્દીઓને આપાતકાલીન સેવાઓ પ્રદાન કરવા હેતુ પ્રતિ માસ સરેરાશ ૪૨ લાખ કી.મી.નું સંચાલન કરવામાં આવે છે. આ સેવાની ગુણવત્તા તેમજ પ્રતિસાદ સમય જાળવી રાખવા ગુજરાત આરોગ્ય વિભાગ દૃઢ કટિબદ્ધ અને નિરંતર કાર્યરત છે.
#Ahmedabad's Emergency 108 center, a public-private partnership, responds to 10k calls daily & has saved 1.3 million lives since 2007. @MamtaMurthi, VP for #HumanDevelopment, reiterated @WorldBank's support to help #Gujarat strengthen its public healthcare response systems.
Thanks to Hon. PM Shri Narendra Modi Ji for giving a great message of humanity by giving priority access to 108 Ambulance by stopping the whole PM convoy on Roads of Ahmedabad City!!! 💞🙏🎊
The feeling of patriotism is making India shine bright on world map.
Formation of digits 75 and 15 by 108 EMS Ambulances on the occassion of 75 Azadi ka Amrit Mahotsav and 15 years of Sucessful completion of 108 EMS, Gujarat.
Hon CM of Gujarat Shri Vijay Rupani speaking from CM Dashboard to appreciate our 108 Ambulance Paramedics for their fearless and selfless service in Fighting agains Covid-19 pandemic....
It strengthens our mission of saving lives at GVK EMRI
Hon CM of Gujarat Shri Vijay Rupani speaking from CM Dashboard to appreciate our 108 Ambulance Paramedics for their fearless and selfless service in Fighting agains Covid-19 pandemic....
It strengthens our mission of saving lives at GVK EMRI
Globally Viral Tetris Challenge for Emergency Response Services are active in Gujarat 108 Medical Emergency Services in PPP with GVKEMRI and Government of Gujarat...