खाड़ी देशों में करीब 1 करोड़ भारतीय रहते हैं, उनका जीवन और आजीविका की सुरक्षा भारत के लिए बड़ी चिंता का विषय है। होर्मुज स्ट्रेट में बहुत सारे जहाज फँसे हैं, वहां के क्रू मेंबर्स की सुरक्षा की चिंता भारत को है।
भारत की इस संसद के उच्च सदन से श��ंति और संवाद की एकजुट आवाज़ पूरे विश्व में जाये।
-आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी।
આજરોજ વેરાવળના પવિત્ર ઉંબા ઓમનાથ મહાદેવ મંદિર ખાતે એક વિશેષ સંગઠન બેઠક અને 'ટિફિન બેઠક' નું સુંદર આયોજન કરવામાં આવ્યું સંગઠન પ્રભારી શ્રીમતી ભાવનાબેન હિરપરાજીના વિશેષ પ્રવાસ અંતર્ગ�� યોજાયેલી આ બેઠકમાં આગામી કાર્યક્રમો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
ભારતીય જનતા યુવા મોરચામાં નિયુક્ત થયેલા તમામ પ્રદેશ પદાધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન.
નવી જવાબદારી સાથે રાષ્ટ્ર અને સમાજસેવામાં આપનું યોગદાન વધુ પ્રેરણાદાયી બને તેવી શુભેચ્છાઓ.
Best wishes to Maharashtra Chief Minister, Shri Devendra Fadnavis Ji on his birthday. He’s working tirelessly for Maharashtra’s progress and empowering the poor and downtrodden. May he lead a long and healthy life in service of the people.
@Dev_Fadnavis
गुजरात के पूर्व CM विजय रुपाणी नहीं रहे
गुजरात BJP के अध्यक्ष और केंद्रीय मंत्री सी आर पाटिल ने #VijayRupani के निधन की पुष्टि की है
RSS के कर्मठ स्वयं सेवक विजय रुपाणी आज अहमदाबाद में एयर इंडिया प्लेन क्रैश में देवलोकवासी हो गए
ॐ शांतिः 🙏🏻
#AirIndia#planecrash
આજરોજ વેરાવળ મુકામે ભારતીય જનતા પાર્ટી ની એક અગત્યની બેઠક મળી જેમાં આગામી કાર્યક્રમ 6 એપ્રિલ એ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ 14 એપ્રિલ ડો.બાબા સા���ેબની જન્મજયંતિ, દરેક વિધાનસભા વાઈઝ સક્રિય કાર્યકર્તા સંમેલન અને સેવાકીય કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રમો અંગેની ચર્ચા કરવામાં આવી
નાનકડા વિવાન ને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) ટાઈપ ૧ થી બચાવવા માટે ₹16 કરોડની તાત્કાલિક જરૂર છે.
નામ : વિવાન હિતેશ ચાવડા (ઉંમર 3 મહિના)
ગામ : ભાલપરા, તા. વેરાવળ, જી. ગીર સોમનાથ, ગુજરાત, મો. 99041 28113
મદદ કરવા માટે કૃપા કરીને આ પોસ્ટ શેર કરો!
भाजपा के राष्ट्रीय महामंत्री एवं राज्यसभा सांसद श्री @ArunSinghbjp जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की क���मना करता हूँ।
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને વઢવાણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી @VarshabenDoshi જીને જન્મદિવસની સહૃદય શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના.
संविधान निर्माता, भारत रत्न बाबा साहेब डॉ. भीमराव अंबेडकर जी की जन्म जयंती (14 अप्रैल) को राजकीय अवकाश घोषित करने के लिए आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी का हृदय से आभार व्यक्त करता हूँ।
यह निर्णय बाबा साहेब के प्रति आदर और उनके विचारों के प्रति प्रधानमंत्री जी की गहरी निष्ठा को दर्शाता है।
#AmbedkarJayanti2025
I will be in Maharashtra and Chhattisgarh tomorrow, 30th March to attend various programmes. Upon landing in Nagpur, I will go to Smruti Mandir and thereafter to Deekshabhoomi. After that, will lay the foundation stone for Madhav Netralaya Premium Centre at Nagpur. I will also have the opportunity to visit Solar Defence and Aerospace Limited’s ammunition facility.
https://t.co/DIgQtsWEFH