@PragatiAahir Gsrtc એ સેવા નું એકમ છે તેમાં કોય નફો કે ખોટ ના છતાં પણ જ્યારે માત્રને માત્ર ડ્રાઈવર કંડક્ટરને તેના હક નું દેવાનુ થાય ત્યારે ખોટનું કારણ આગળ ધરીને ગેરમાર્ગે દોરવામાં આવે છે પણ હવે આ બે ધારી નીતિ બંધ થવી જોઈએ અને અમને અમારા હક નું મળવું જોઇએ #We_want_justice_GSRTC
Gsrtc એ સેવા નું એકમ છે તેમાં કોય નફો કે ખોટ ના છતાં પણ જ્યારે માત્ર ને માત્ર ડ્રાઈવર કંડક્ટર ને તેના હક નું દેવાનુ થાય ત્યારે ખોટ નું કારણ આગળ ધરી ને ગેર માર્ગે દોરવામાં આવે છે પણ હવે આ બે ધારી નીતિ બંધ થવી જોઈએ અને અમને અમારા હક નું મળવું જોઇએ #We_want_justice_GSRTC