#4200_ITIGRADEPAY અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે. ગુજરાત સિવાય દરેક રાજ્યમાં.ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ઉપરાંત ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ ? @Nitinbhai_Patel
#4200_ITIGRADEPAY
Dgt દિલ્હીની ગાઈડ લાઈન મુજબ અમે ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર 4600 ગ્રેડપે હકદાર છીએ છતાં ગુજરાત સરકાર દ્વારા અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે હાલ 2800 ગ્રેડપે આપવામાં આવી રહ્યો છે.અમારી માગણી 4200 Gradepay
@Nitinbhai_Patel@CRPaatil@vijayrupanibjp
ખુશ્બુ ગુજરાત કી, "આઈ.ટી.આઈ. યહ હૈ ગુજરાત કી આઈ.ટી.આઈ. યહાં કે કર્મચારીઓ ને સ્કીલ ઈન્ડિયા , એપ્રેન્ટીશ કંઈ કામો કો અંજામ દિયા હૈ, પર પૂરે ભારત મેં કમ પે સ્કેલ એક ચપરાસી જીતના હી પાતે હૈ. યહ સિર્ફ ગુજરાત રાજ્ય મેં હી દેખને કો મિલેગા.. કુછ" #4200_ITIGRADEPAY@cmogujarat
#4200_ITIGRADEPAY અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે. ગુજરાત સિવાય દરેક રાજ્યમાં.ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ઉપરાંત ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ ? @Nitinbhai_Patel
#4200_ITIGRADEPAY
"હું છું વિકાસ, હું છું ગુજરાત"
ગુજરાત નાં ઉજવળ ઔદ્યોગિક વિકાસ માં મહત્વ નો ફાળો આપનાર એવા *ઔદ્યોગિક તાલીમ સંસ્થા* નાં કર્મચારીઓ નોજ વિકાસ અંધકાર માં.
વાહ રે મારુ ગુજરાત વાહ!
We want justice
We want 4200 Grade pay.
@vijayrupanibjp@Divya_Bhaskar@sandeshnews
#4200_ITIGRADEPAY
ITI સુપરવાઈઝરને અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરને ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી
@Nitinbhai_Patel@CMOGuj