@narendramodi@aayush_kundal sir aise kahi bachhe hai jo makkhi tak nahi udad sakte hai aisi bimari ka sikar ho gaye hai DUCHHENE MUSCULAR DYSTROPHY jo lailaj bimari hai krupa kuchh kariye
વિકલાંગતા તનથી નહિ પણ મનથી હોય છે...
ઈશ્વરે દિવ્યાંગોને એક વિશિષ્ટ સિદ્ધિ અને શક્તિ આપી છે ત્યારે દિવ્યાં��જનો પ્રત્યે સંવેદનાસ્પર્શી અભિગમ સાથે એક સંકલિત સમાજનું નિર્માણ કરીને, દિવ્યાંગ ભાઈ-બહેનો માટે સન્માનીય સ્થાન આપવા ભાજપ સરકાર પ્રતિબદ્ધ છે.