@VtvGujarati@sanghaviharsh સરકાર શ્રી એ ગ્રેડ-પે તો આપવો જ રહ્યો એલાઉન્સ ભલે જે પણ મળશે એ સમય પ્રમાણે આજના 21મી સદી પ્રમાણે મળવા જોઈએ પણ ગ્રેડ-પે પણ તેના સાથે સાથે મળવું જ જોઈએ એ તમામ ગુજરાત પોલીસ પરિવારની માંગણી છે

@VtvGujarati@sanghaviharsh ભાઈ ટૂંક સમય કોઇયે જોયો છે.જોયો હોઈ તો સંઘવી સાહેબ પાસે મોકલો. એમને ખબર પડે કે કોને ટૂંક સમય કેવાઈ. જૂઠી મીડિયા ને પણ કહો.. દલાલ નું કામ ના કરે આ જૂઠી મીડિયા
@VtvGujarati@sanghaviharsh આજ ટૂંક સમય ની વાત મને માર્ચ મહિનામાં કરવામાં આવી હતી.. હવે જોવું રહ્યું કે જુલાઈ મહિનામાં આવું કહે છે તો હજુ કેટલો સમય લેશે આ ટૂંક સમય.🤔🤔🤔
@VtvGujarati@sanghaviharsh સાહેબ પોલીસ જેહાદ કરે તેવું શું કામ આટલો બધો લાંબો સમય ખેંચવાનું કારણ શું? શું કરવા પોલીસ જેહાદ કરે!??👮♂🙏 પોલીસ જેહાદ કરે એવું થવું જ ન જોઈએ પોલીસને યુનિયન નથી તો તેની માગણી મુજબ વર્ગ-3 ના કર્મચારીને જે મુજબ ન્યાય મળે તો તે રીતે પોલીસ કર્મચારીને પણ ન્યાય મળવો જ જોઈએ👮♀🙏

@VtvGujarati@sanghaviharsh બીજું ગુજરાત સરકારશ્રીને જણાવીએ છીએ કે હવે આ છેલ્લો સમય જેવું જણાઈ રહ્યું છે તો એક સપ્તાહના અંદર જ ગ્રેડ પે ગ્રેડ પે મળે તેવી આશા અપેક્ષા ગુજરાત પોલીસ પરિવારને છે એક સપ્તાહ પછી ગુજરાત પોલીસ પરિવાર વિશ્વાસ રાખશે નહીં તેવી બધાની ચર્ચા વિચારણાઓ છે