આજે ગુજરાતની જનતાએ જ્યારે માનનીય નેતા શ્રી ઈસુદાન ગઢવીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટી છોડનાર પુર્વ હોદ્દેદાર અંગે પ્રતિક્રિયા..
નવા વર્ષની શરૂઆત તો થઈ ગઈ, પણ અમારા જેવા સસ્પેન્ડ અને બદલી થયેલ કર્મચારીઓ જૂના વર્ષની સજાઓ ભોગવી રહ્યા છે. અમારા માટે Happy New year ત્યારે કહેવાશે જ્યારે અમને સન્માન સાથે અમારી મૂળ જગ્યાએ પરત લેવામાં આવશે. @sanghaviharsh@dgpgujarat@GujaratPolice
પોલીસ ડિપાર્ટમેન્ટ માટે તા-14/08/2022 ના રોજ સરકારશ્રીએ જે 550cr નું પેકેજ જાહેર કર્યું એનાથી સમગ્ર ડિપાર્ટમેન્ટ ખુશ છે તો Gradedpay અનુસંધાને જે કર્મચારીઓની બદલી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેઓ માટે સરકારશ્રી અને અધિકારીશ્રીઓએ વિચારવું જોઈએ.નમ્ર વિનંતી.@dgpgujarat@sanghaviharsh
सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, ..
"मेरा धर्म देश की सेवा करना है।"
जिंदगी तो सिर्फ अपने कंधों पर जी जाती है, दूसरों के कंधे पर तो सिर्फ जनाजे उठाए जाते हैं।"
જો મારી એક નાનકડી મદદથી કોઈની જીંદગી માં થોડો પણ ફરક પડતો હોય તો એનાથી વિશેષ કંઈ નથી. મારો એક જ ધ્યેય છે કે કોઈના ચહેરા પર ખુશીનું કારણ બનું. જયહિંદ. @prashantdayal26@NavajivanNews@GujaratPolice
પોલીસ ખાતામાં અસક્ય છે.. આત્મહત્યા અટકાવીએ કેમ કે કામનું ભારણ જ એટલું છે.... એમાં પણ અધિકારીઓનું ટોર્ચર.. માણસ જાય તો કયા જાય....એટલે જ મારૂં માનવું એવું છે.પહેલાં પોતાના ઘરને સળગતું અટકાવવું જોઈએ.. માન.શ્રી સાહેબ..
એક પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવ કોઈ કારણ આત્મહત્યા કરે છે અને છેલ્લા મેસેજમાં લખતો જાય છે કે IPS પૈસા બહુ ખાય છે અને એ જ પગાર વધવા નથી દેતા. ગ્રેડ પે વધે તેવી અંતિમ ઈચ્છા. તે ઘણા પોલીસ કર્મચારીની મનોવ્યથા મુકતો જાય છે.
#policegradepay@GujaratPolice
આપણા પોલીસ પરિવારને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે તમને આપઘાત કરવાનો વિચાર આવે ત્યારે. ફક્ત @NilamMakwana28 , @Hardikp87815305 તથા અન્ય જે પોલીસ કર્મચારીઓની મૂળ સ્થાન થી બીજા જીલ્લામાં બદલી કરી નાંખી છે. એમને યાદ કરજો કે આ લોકોની સાથે એટલી હદે થયું તો પણ આ લોકો અડીખમ ઉભા છે..