પોલીસ ડિપાર્ટમેન્ટ માટે તા-14/08/2022 ના રોજ સરકારશ્રીએ જે 550cr નું પેકેજ જાહેર કર્યું એનાથી સમગ્ર ડિપાર્ટમેન્ટ ખુશ છે તો Gradedpay અનુસંધાને જે કર્મચારીઓની બદલી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેઓ માટે સરકારશ્રી અને અધિકારીશ્રીઓએ વિચારવું જોઈએ.નમ્ર વિનંતી.@dgpgujarat@sanghaviharsh
સત્તાને સત્યનો આયનો દેખાડવા બદલ આજે પોલિસ કોન્સ્ટેબલ અનુભા ઝાલાને સસ્પેન્ડ કર્યા.
અગાઉ હાર્દિક પંડ્યા અને નીલમબેન મકવાણા સાથે સત્તા આવું કરી ચૂકી છે.
સત્યને લાખો મૂળિયાં હોય છે, એ ગમે ત્યારે ગમે ત્યાંથી ફૂટી નીકળે.
અસત્ય અને અહંકાર છોડી સવાલોનું સમાધાન શોધવાની જરૂર છે.
ગુજરાત સરકારને ચેતવણી આપીએ છીએ કે બીજા સંગઠનની જેમ પોલીસ પરિવાર સાથે પણ મિટિંગ કરીને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો નહીં તો આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં પરિવાર સાથે ગાંધીનગરમાં પરિવારની એકતા બતાવીશું.
@sanghaviharsh@dgpgujarat@PMOIndia@aajtak@ndtv
જેમણે કોરોનાના કપરા કાળમાં પોતાના પરિવાર કરતા પોતાના નાગરિકોની પહેલા દરકાર કરીને અમુલ્ય સેવા આપી; એ આરોગ્ય કર્મચારીઓ ઉપર સરકારના ઇશારે પોલીસ અત્યારે લાઠીચાર્જ કરી રહી છે.
"ડબલ રીમોંટ કંટ્રોલ"થી ચાલતી સરકાર નિરાકરણ ન લાવી, પીડિતો ઉપર દમન કરી રહી છે.
#LRD ના મુદ્દા માટે પોતાની અને લઈને ગાંધીનગરમાં આંદોલન પર બેઠેલી 56 #મહિલા અને 23 #પુરુષ ઉમેદવારો એમ કુલ 79 ઉમેદવારોને હાલ સરકાર દ્વારા સેન્ટ્રલ જેલ માં મોકલવામાં આવ્યા છે...
હવે મહિલાઓ ને પણ સેન્ટ્રલ માં મોકલે છે આ સરકાર... શરમ છે તમને સાલાઓ..
બેટી બચાઓ બેટી પઢાઓ ની શું થયું??
પોલીસ ને પૈસા ભેગા કરવાના ટાર્ગેટ આપી ને પહેલા જનતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ કરાવ્યું, પછી આંદોલનકારી યુવાનોની અટકાયત કરાવી ને યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ કરાવ્યું અને હવે છેલ્લે #ખાખી નું જ #ખાખી સાથે ઘર્ષણ કરાવ્યું..
પોતાનો બચાવ કરવા માટે હંમેશા પોલીસને જ આગળ ધરી છે...
#ફોરેસ્ટ
#ખાખી સામે #ખાખી નું ટકરાવું અશોભનીય છે.
પોતાની માંગણી રાખી રહેલા કર્મચારીઓ સિસ્તબધ પોતાની વાત રાખી રહિયા છે તો મહેરબાની કરીને ઘર્ષણ કરવાના સ્થાને સપોર્ટ કરવામાં આવે.
યોગ્ય માંગણી ને યોગ્ય સ્થાન સુધી પોહચાડવામાં બ્રિજ રૂપ કાર્ય થાય તો #હકદાર ને એમનો હક મેળવવા મદદરૂપ થઈએ.
#વનરક્ષકો વર્ગ 3ના કર્મચારીઓ છે જેમને 1800 #ગ્રેડ_પે આપવામાં આવે છે જ્યારે વન વિભાગના વર્ગ 4ના કાયમી રોજમદારને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે.સીનિયર કરતાં જુનિયરનો ગ્રેડ પે વધારે, વન રક્ષકોને અન્યાય થઈ રહ્યો છે.આ કારણે વનરક્ષકોએ મોંઘવારીને જોતા તેમનો ગ્રેડ પે 2800 કરવા માંગણી.1/3
પરિવારવાદ અને મિત્રવાદથી ત્રસ્ત ગુજરાતની જનતાએ પરિવર્તન માટે મન બનાવી લીધું છે.
ભ્રષ્ટ સરકારોથી ત્રસ્ત ગુજરાતનાં ક્રાંતિકારી યોદ્ધાઓના હાથોમાં પરિવર્તન સ્વરૂપે ધગધગતી મસાલ જોઈ સકાય છે.
ગુજરાતમાં પરિવર્તન જરૂરી છે.
ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે.