પંચાયત ફાર્માસિસ્ટ ના પડતર પ્રશ્નો બાબતે સરકાર શ્રી માં થયેલ કાર્યવાહી નું follow up લેવામાં આવ્યું,મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ તથા સંજય સિંહ મિહડા સાહેબ ની રૂબરૂ મુલાકાત કરવામાં આવી
@MLASanjaysinh મંત્રીશ્રી ની કામ કરવાની પદ્ધતિ એકદમ અલગ છે તરતજ જાહેર જનતાનો કામ નો નિકાલ આવે અને ગાંધીનગર ના ધક્કા ના ખાવા પડે એવી અગાવી પદ્ધતિ છે 👍વધુ માં વધુ જનતાના કામ કરતા રહો એવી શુભેચ્છાઓ 👍
પંચાયતવિભાગ દ્વારા બદલી ના અંતિમ એટલે કે 3rd રાઉન્ડ માં પંચાયત ફાર્માસિસ્ટના બદલીના કુલ 16 આદેશ કરવા બદલ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન પંચાયત વિભાગ અને આદરણીય પંચાયત મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે @irushikeshpatel
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ને પ્રશ્નો રજુ કરવા માટે ની તક આપી એ બદલ એસોસિએશન આરોગ્ય મંત્રીશ્રી નો ખુબ ખુબ આભાર માને છે અને પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનને આરોગ્ય મંત્રીશ્રી પર પુરી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ફાર્માસિસ્ટ ના હિત માં નિર્ણય લેશે
“Citizen-Centric Governance with Timely Resolution.”
At the Gujarat Legislative Assembly, attentively heard the concerns of applicants and directed the concerned officials to ensure prompt resolution.
સરળ અને સ્વભાવે માયાળુ એવા આદરણીય અને માનનીય આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઇ પાન્સેરીયા સાહેબ ની આજરોજ ફાર્માસિસ્ટ ના પડતર પ્રશ્નો બાબતે મુલાકાત કરવામાં આવી
હિતેન ચૌધરી
પ્રમુખ
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન
ગુજરાત
વર્ષ 2025-26 માં નવી 150 દવાઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલુકાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેકમ મંજુર થાય એવી અપેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏
🚨 Federation of National Postal Organisations (FNPO) urges the 8th Central Pay Commission to merge 50% DA with Basic Pay/Pension w.e.f. 01.01.26 as Interim Relief. Rising inflation is eroding real wages structural correction is the need of the hour.
#8thPayCommission#DAmerger
HPV VACCINE DRIVE
VACCINE નું સ્ટોક મેનજમેન્ટ અને યોગ્ય તાપમાને (+2 થી +8) એનો સગ્રહ થાય એની બહુ મોટી જવાબદારી પંચાયત ફાર્માસિસ્ટના સિરે છે અને આ જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે 👍
જીગ્નેશભાઈ કાછડીયા, ફાર્માસિસ્ટ ઓરના(પ્રા.આ.કેન્દ્ર ),તાલુકો -કામરેજ, સુરત દ્વારા પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાતી શારીરિક કસોટી માં ઈમરજન્સી મેડિકલ ટીમ માં ફાર્માસિસ્ટ તરીકે ડ્યુટી ખુબ સારી રીતે કરવામાં આવી (SRP વાવ જૂથ 11 સુરત માં કરવામાં આવેલ છે)
તારીખ 18/02/26 ના રોજ પ્રાર્થના બ્લડ બેન્ક દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં હિતેશ કુમાર બારીયા ફાર્માસિસ્ટ, પ્રા.આ.કેન્દ્ર -ચેખલા, અમદાવાદ દ્વાર 61 મી વાર બ્લડ ડોનેટ કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડ્યું
જૂનાગઢ PHC ભંડુરી, તા. માળિયા (હાટીના), જિલ્લો. જૂનાગઢ માં ફરજ બજાવતા પંચાયત ફાર્માસિસ્ટ શ્રી ભાવેશ ભાઈ ચાવડા દ્વારા શિવરાત્રી ના મેળા (જૂનાગઢ )માં પોતાની ફરજ દરમિયાન મેડિકલ ડ્યૂટી માં દર્દીઓને યોગ્ય સારવાર સાથે સેવા નું કામ ખુબ સારી રીતે પૂર્ણ કર્યું
મહાદેવ હર ❤️
‘નશામુક્ત ભારત અભિયાન ’ દ્વારા જનતાને ને સંદેશો આપનારા પાટણ ના સિનિયર પંચાયત ફાર્માસિસ્ટ શ્રી નરેશભાઈ ની કામગીરી કામગીરી ગુજરાત સરકાર દ્વારા બિરદાવા માં આવી
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ માનનીય શ્રી રાજીવ તોપને સાહેબ સાથે મુલાકાત માટે અગાઉ રજૂઆત કરી સમય માંગવામાં આવેલ હતો. તેના અનુસંધાને આજરોજ અગ્ર સચિવશ્રીએ સકારાત્મક પ્રતિસાદ આપીને મુલાકાત માટે આમંત્રિત કરેલ હતા
હિતેન ચૌધરી
પ્રમુખ
GSPPA
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏🙏🙏
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત #ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ