Flagged off the Vande Bharat Express that enhances connectivity between Secunderabad and Tirupati. I congratulate the people of Telangana and Andhra Pradesh for this train.
I contributed to the Samajik Nyay Saptah with my friends, family, and fellow Karyakartas. You can do so too by uploading your activities on the NaMo App #SamajikNyaySaptah! https://t.co/G8txMe0bKS
વડોદરા પ્રવાસ દરમિયાન પ્રદેશ બક્ષીપંચ મોરચા ના કાર્યક્રમ પછી રાત્રી ભોજન વડોદરાના બુથ નં. 223 ના કાર્યકર્તા શ્રી ચિરાગભાઈ ખારવાના ઘરે સાથી કાર્યકર્તાઓ સાથે ભોજન લીધું.
#બક્ષીપંચ_મોરચો_ગુજરાત
BAPS સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે યોજાયેલ
" રવિ સભા સત્સંગ કાર્યક્રમ" મા આજરોજ અમને સંતો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયા..આ કાયઁક્મ મા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરિશભાઇ રાજગોર, દુધસાગર ડેરી ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ....
#બક્ષીપંચ_મોરચો_ગુજરાત