Like every year, let us once again celebrate the spirit of our nation with pride and patriotism. 🇮🇳
Let the Tricolour adorn every home, let the Tiranga inspire every heart, and let the spirit of Ek Bharat, Shreshtha Bharat shine across the nation.
Together, let us make #HarGharTiranga a celebration of our unity, our pride and our love for Bharat. 🇮🇳
युवा शक्ति देश की ऊर्जा, सामर्थ्य और उज्ज्वल भविष्य की पहचान है। युवाओं की प्रतिभा, नवाचार और संकल्प ही भारत को नई ऊंचाइयों तक ले जाने की सबसे बड़ी ताकत है।
अंतरराष्ट्रीय युवा दिवस पर देश के सभी युवा साथियों को हार्दिक शुभकामनाएं!
#InternationalYouthDay
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય જનનેતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સતત કાર્યશક્તિ અર્પે તેવી પ્રાર્થના.
આપના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સંગઠન વધુ મજબૂત બને તથા ગુજરાતના વિકાસ અને જનસેવાના સંકલ્પને નવી ગતિ મળે તેવી શુભેચ્છાઓ.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ!
@iJagdishBJP@BJP4Gujarat
Honoured to have been part of the launch of former President Shri Ram Nath Kovind ji’s autobiography, “Triumph of the Indian Republic: My Life, My Struggles,” released by Hon’ble Prime Minister Shri Narendra Modi ji at Vigyan Bhavan, New Delhi.
It was a privilege to meet Shri Ram Nath Kovind ji on this memorable occasion and witness the launch of his inspiring life story, reflecting his journey of public service and dedication to the nation.
@ramnathkovind@narendramodi
પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત, સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આગલોડ મુકામે યોજાયેલ વડાલી શહેર મંડલ પ્રશિક્ષણવર્ગ 2026 માં વક્તા તરીકે ઉપસ્થિત રહેલ.
ઈડર તાલુકા ભાજપના મહામંત્રીશ્રી @patel_kaival ને જન્મદિવસની હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ. 🎂💐
ઈશ્વર આપને સદા સ્વસ્થ, પ્રસન્ન અને સફળ રાખે તેમજ આપની સેવાયાત્રા સતત લોકકલ્યાણ અને સમાજહિતના કાર્યો દ્વારા વધુ ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ. 🙏🌹
જન્મદિવસ મંગલમય રહે. 🎉✨ @satyamgujarat
@narendramodi ji @AmitShah ji
Humble suggestion and pledge of financial contribution regarding ensuring the security of the country's top leadership while saving national resources.
એક વર્ષ પહેલાં #OperationSindoor દરમિયાન આપણા સશસ્ત્ર દળોએ અદમ્ય શૌર્યનું પ્રદર્શન કરીને આપણા લોકો પર હુમલો કરનારાઓને કડક જવાબ આપ્યો હતો. દરેક ભારતીયને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે. #OperationSindoor દરમિયાન મળેલી સફળતા અને આપણા વીર જવાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે, ચાલો આપણે સૌ એક્સ,ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ સહિતના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નીચે શેર કરાયેલ તસવીરને પોતાની ડિસ્પ્લે પિક્ચર (DPs) તરીકે રાખીએ
ખરેખરમાં ગુજરાતની રક્ષા અને ખાસ કરીને દીકરીઓની સુરક્ષા માટે તો અડીખમ ગુજ. ના યુવા નાયબ મુખ્યમંત્રીશ્રી @sanghaviharsh સાહેબને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ. મહાદેવ આપને નિરોગી, દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થનાસહ અઢળક શુભકામનાઓ 💐
ખરેખરમાં ગુજરાતની રક્ષા અને ખાસ કરીને દીકરીઓની સુરક્ષા માટે તો અડીખમ ગુજ. ના યુવા નાયબ મુખ્યમંત્રીશ્રી @sanghaviharsh સાહેબને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ. મહાદેવ આપને નિરોગી, દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થનાસહ અઢળક શુભકામનાઓ 💐
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવ નિયુક્ત અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ પંચાલે બનાસ ની પવિત્ર ધરતી પરથી માં જગદંબા ના આશીર્વાદ લઈને પ્રવાસનો કર્યો પ્રારંભ. સ્વાગતોત્સુક કાર્યકર્તાઓ દ્વારા થઈ રહ્યું છે સન્માન.માં જગદંબા અખૂટ શક્તિ પ્રદાન કરે તેવી માતાજી ના ચરણોમાં પ્રાર્થના.🙏