@SBICard_Connect last 50 minutes i am on call with @sbicustomercare service but no one respond to my call.....kindly help. I am stuck with sbi credt card
@AKRAKESHIAS1
સાહેબ ઐતિહાસિક નિર્ણય બદલ ખૂબ ખૂબ ધન્યવાદ... ગૌણ સેવા પસંદગી મંડળની સાથે સાથે મહેનતુ વિદ્યાર્થીઓના યુગ નો પણ સોનેરી સૂરજ નો ઉદય થયી રહ્યો હોય એવું લાગે છે.આટલી બધી જવાબદારી સાથે એક એક વિદ્યાર્થી ને ન્યાય મળે એવા નિર્ણય બદલ આપનો ખુબ ખુબ આભાર🙏
@AKRAKESHIAS1
@AKRAKESHIAS1 સાહેબ ઐતિહાસિક નિર્ણય બદલ ખૂબ ખૂબ ધન્યવાદ... ગૌણ સેવા પસંદગી મંડળની સાથે સાથે મહેનતુ વિદ્યાર્થી ઓનો યુગ નો પણ સોનેરી સૂરજ નો ઉદય થયી રહ્યો હોય એવું લાગે છે.આટલી બધી જવાબદારી સાથે એક એક વિદ્યાર્થી ને ન્યાય મળે એવા નિર્ણય બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ🙏

એક અધિકારીમાં જો નિર્ણય લેવાની નીડરતા અને લોકહીતની ચાહના હોય તો તેને રાજકરણ પણ નડી શકતું નથી એ આપે સિનિયર કલાર્ક ભરતીમાં વિદ્યાર્થીઓને ન્યાય આપી સાબિત કરી બતાવ્યું છે. દિનેશ દાસા સાહેબના ગયા પછી અમને એક આઇડલની ખોટ હતી જે આપે પૂરી કરી આપી છે..ખૂબ ખૂબ આભાર સાહેબ
🙏🙏