@jitu_vaghani@CMOGuj@PMOIndia@MoHFW_GUJARAT@MoHFW_INDIA#TechnicalCadreMphwFhw તમે પોતે માનો છો કે આ આરોગ્ય ના પાયા ના કર્મચારી આટલા વર્ષો થી પોલિયો નાબૂદી માં લાગેલા છીએ તો પણ પગાર વિસંગતતા દૂર નથી કરી રહ્યાં!મ.પ.હે.વ. અને ફી.હે.વ. કેડર છેલ્લા કેટલાય દશકાઓ થી અવિરત કામ કરી ને રોગો *નાબૂદ* કરી મૃત્યુદર ઘટાડી રહ્યા છે. વેદના ને સાંભળો.
આ એ જ કોરોના વોરિયર્સ છે જેમણે પોલીસ ખાતા ને પણ કોરોના જેવા વાયરસથી બચાવ્યા હતા અને આજે એ જ લોકો એમને ફેટ મારે છે લાઠી ચાર્જ કરે છે... આ કેટલા અંશે વ્યાજબી છે અમે જાણીએ છીએ કે પ્રશાસન ના આદેશ અનુસાર એ લોકો કરે છે પણ ખોટું થઈ રહ્યું છે..@abplive@VtvGujarati@aajtak@BBCWorld
@Rohitrupapara2@CMOGuj@PMOIndia @Rushikeshmla ભાઈ તમે પહાડો મા કે સ્લ્મ વિસ્તાર જઈને ncd કામ કરેલ છે? એવા જ વિસ્તારો મા જઈને ફેમિલી પ્લાનીંગ નું કામ કરેલ છે? એવા જ વિસ્તારો મા થી સંસ્થાકીય સુવાવડ કેમ કરાવી ને કેમ રીફર કરવા એમ કરાવ્યુ છે? જે લોકો સેવા કેવા માટે સક્ષમ છે એના સિવાય ના ઘરે ગયેલ છો? @CMOGuj@PMOIndia
આ એજ આરોગ્ય ના કર્મચારીઓ છે જેમને જીવના જોખમે કોરોના ને માત આપી છે ,
અમે કાંઈ સરકાર જોડે ભીખ નથી માંગતા અમારો હક માગીએ છીએ
ટેક્નિકલ કેડર ગણી પગાર વિસગતા દૂર કરો 2800 gp આપી
આ એજ આરોગ્ય ના કર્મચારીઓ છે જેમને જીવના જોખમે કોરોના ને માત આપી છે ,
અમે કાંઈ સરકાર જોડે ભીખ નથી માંગતા અમારો હક માગીએ છીએ
ટેક્નિકલ કેડર ગણી પગાર વિસગતા દૂર કરો 2800 gp આપી