મારી મમ્મી હંમેશા કહે છે કે એ માતા એ કેવો વિરલો જડ્યો છે.અમે ગુજ્જુ લોકો એ એક વાર તો તમને ગુમાવ્યા છે ૨૦૧૪ મા અમે બીજીવાર ગુમાવવા નથી માંગતા.
અત્યાર ની આપની પરિસ્થિતિ જોઈ રડી પણ જવાય છે. જ્યારે કેટલાક નીચ લોકો નીચતા ની બધી જ હદ પાર કરી દે છે એટલી નફરત છે તમારા માટે @narendramodi
કાલ બાપા મને કહે કે તને કોઈ છોકરી ગમતી હોય તો કહેજે એટલે તને ઠેકાણે પાડી દઈ બાકી ભાગીને લગ્ન ન કરતો,
હવે એમને કોણ સમજાવે કે હું એમના ભરોસે બેઠો છુ...
😝😂😝😂😝😝😂😝