ટ્વીટરમાં બ્લોક થવું અને મોડર્ન વહુની લાજ કાઢવી બેય સરખા થઈ ગયા છે, સસરો ખાલી વાતચીત કે કોમેન્ટના કરી શકે બાકી વહુનું મોઢું અને ટ્વીટ દેખાતા હોય. 😹
#ટ્વીટપંથી
યુદ્ધ ચાલુ કર્યું, સીઝ ફાયર કર્યું
પાણી બંધ કર્યું, પાછુ ચાલુ કર્યું
એકાઉન્ટ બેન કર્યા, પચા ચાલુ કર્યા
તળિયા વગર ના લોટાઓ છો તમે, હિન્દૂ મુસ્લિમ સિવાય કઈ નઈ થાય તમારા થી 🤦♂️🤦♂️
બધાએ ભરપેટ જમી લીધું હોય અને પછી મમ્મી કહે કે "બેટા આટલુ વધ્યું એ ખાઈ લેને એટલે વાસણ સાફ થઈ જાય" અને એ ભીમ એટલું ખાઈ એ જતો હોય એને ભીમ અગિયારસ નિર્જળા જ રહેવી જોઈ. 😹
નોંધ :- છોકરીઓને પણ આ લાગુ પડે છે.