Nowadays people post anything just to gain followers, views, and attention. But trust me. we’ve done that phase before, and it’s not worth it. Self obsession only drains your peace. It’s time to buckle up, stay grounded, and keep your life private.
Peace is luxury
Protect it.🧿
આજરોજ મહત્ત્વ ની બેઠક દરમ્યાન નાણામંત્રી ના નિવેદન થી આખી બેઠક મુંજવણ માં, મંત્રીઓ, અધિકારીઓ ભાષા ના જાણકાર, અર્થશાસ્ત્રીઓ પણ કોકડું ઉકેલવા માં અસમર્થ. મૌડીમંડળ ની સલાહ બાદ ખાસ વિમાન દ્વારા વૈજ્ઞાનિકો ને તેડાવા માં આવ્યા.
#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
સબકા સાથ,સબકા વિકાસ,
ખુદકા કોટર, ખુદકા ગ્લાસ.
ના નારા ને જમીની સ્તરે આમલ માં લાવવા સતત પ્રયત્નશીલ Cm @keetliwado અને અન્ય મંત્રીગણ ને ખૂબ ખૂબ અભિનંદન. 💐#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
રેલવે મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ, આવનાર કામો બાબતે સત્વમ ની ટીમ સાથે ચર્ચા કરી અને કામો ની યાદી બનાવી,"ફ્યુઝન ફૂડ બહિષ્કાર" યોજના બાબતે તથા
"વંદે ભારત" માં સેવ ટમેટા આપીશું તો
અમદાવાદ vs કાઠિયાવાડ થવાની શક્યતાઓ પર પણ વિચાર કર્યો.
#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
એકમાત્ર ગુજરાતી ટ્વીટરના બ્લુટિક ધરાવતા મહિલાને એકપણ ખાતુ ના મળતા ટ્વીટરવાસીઓમાં આનંદનો માહોલ, અમારા સંવાદદાતાએ પૂછતા એક ટ્વીટરવાસીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે “ખાતુ મળ્યા વગર આટલી ક્વોટ ટ્વીટ કરે છે મળતું તો આખું ગુજરાતી ટ્વીટર ક્વોટથી ભરી દેત એ મહિલા”
નશાબંધી ના વધતા જતા ગુનાઓ ને ધ્યાન માં લઈને મંત્રી શ્રી @RupalAhir2 સાથે અંગત ચર્ચાઓ કરી. અને હની સિંગ ના બ્લુ હે પાણી પાણી વારી કોલારત્યુંન રાખીને જનતા સમક્ષ એક અનોખો વિરોધ દર્શાવ્યો.
#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
સતત ત્રીજી વાર મને ચૂંટવા માટે જાહેર જનતા નો ખૂબ ખૂબ આભાર તથા મંત્રી તરીકે ફરી ભરોસો મૂકવા માટે સંગઠનનો પણ ખૂબ ખૂબ આભાર.
મંત્રાલય આવનારા દિવસોમાં ત્વરિત રીતે ખેડૂત કલ્યાણ લક્ષી યોજનાઓ જાહેર કરશે. ઓરા ફાર્મિંગને પ્રોત્સાહન આપવા ખાસ યોજનાઓ બનાવામાં આવશે.
#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
પાર્ટી અધ્યક્ષ અને ટ્વિટરની જનતાનો ખૂબ ખૂબ આભાર નવી આવનારી સરકારમાં જનહિતને ધ્યાનમાં રાખીને મહત્વના નિર્ણયો લેવામાં આવશે. રાતે રાતે દારૂબંધી હટાવવા માટે પણ બેઠકોનો દોર ચાલુ છે. મહિલા સશક્તિકરણ માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવશે. #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
“દો બૂંદ જિંદગી કી” યોજના અંતર્ગત હવે
“ધાબુ એ જ આબુ” “દીવાનખંડ જ દીવ” જેવી ગરમીને પહોંચી વળવા માટે, દરેક ૧૮ વર્ષથી ઉપરના નાગરિકને દર રવિવારે ૧૫–૧૫ એમએલના બે ટીપા આપવામાં આવશે આ પગલાંથી દરેક સન્ડે બનશે ફન ડે બનાવી આપતી કિટલીવાળાની #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
નકલ રવાના @keetliwado