RUN towards your goal. JUMP over your challenges. THROW away your insecurities and WALK with pride. Yehi toh champions ka asli secret hai. Baaki skills aur talent ko sharpen karne ke liye #KheloIndia Athletic Academies hai na.
#TheKhelothon
#SaveOrsang
જળ જમીન અને જંગલ એજ અમારી પહેચાન..
રેતી ખનન થી થયેલ આવકમાંથી સરકારશ્રી દ્વારા કેટલા રૂપિયા છોટાઉદેપુર ની જનતા માટે વાપર્યા છે?
દર વર્ષે રેતીના સાધનો થી થતા અકસ્માતમાં કેટલા લોકોનો ભોગ લેવાય છે?
#SaveOrsang#hupanOrsangwarrior
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન એવી ઓરસંગ નદીની સોના સમાન રેતનું ખનન કરી ને આજે તેના અસ્તિત્વને ખતરામાં મૂકવામાં આવી છે.સતત રેત ખનનથી આજે પાણીના સ્તર નીચે જતાં રહ્યા છે જે આવનારા સમયમાં જિલ્લાના રહેવાસીઓ માટે મુશ્કેલી સર્જી શકે છે."ઓરસંગ બચાવો"