જા. ક્ર.: ૦૫/૨૦૨૬-૨૭, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત સિવિલ સર્વિસ, વર્ગ-૧ અને વર્ગ-૨ તેમજ ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા, વર્ગ-૨ની જાહેરાતમાં અગાઉની ૭૧ જગ્યાઓમાં વધારો થતા હવે ૨૧૩ જગ્યાઓ ધ્યાને લેવાની રહેશે, જે અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે.
https://t.co/uRILkQTNVu
#સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો આટલા અનુચ્છેદ તો તૈયાર કરી જ લેવા, એમના માટે શોર્ટ નોટ..🙏😊
(Plz Retweet 😊👍)
(GPSC_REVISION)
#GPSC#CCE#PSI#Police
I am using AI heavily to strengthen my #UPSC Mains preparation
Today morning, it summarized 100s of pages of 2nd ARC in just 2 minutes🤯
Sharing 3 tools to give you an edge over non-CSEWhy aspirants!😉
(Bookmark this tweet before you scroll further🔖)