હમણાં નવા નવા નાસ્તિક બનેલા જ્ઞાન બાંટતા હતા ભૂત પ્રેત એવું કાય હોય નહીં બધી મનની ભ્રમણા છે😂
રાતે વાડીએ ખાખરા ઉપર જગલ બીલાડો બેઠો બેઠો બોલતો હતો
એમાં આ બધા નાસ્તિકને હનુમાન ચાલીસા અને રામાપીર ના હેલો યાદ આવી ગયો
ડોફાવને એય ભુલા�� ગયું કે થોડા દિવસ પેલા બુદ્ધ બની આવ્યા છી😂
🤔"અરે, તું કેમ નહીં...?"
***********************************
"અજાયબી કરી શકે જો
કોઈ બીજા
તો તું કેમ નહીં..?
પહોંચી શકે છે કોઈ
અંતરિક્ષમાં,
ત્યાં સુધી
તો તું કેમ નહીં..?
આજ ઈચ્છા જગાવ
મનમાં
અને કર મહેનત.
જો બંધાજ કરી
શકે છે. જે
તો તું કેમ નહીં...???"
#પ્રકાશવાઘેલા
પ્રેમમાં ���ર્મ જ નહિ ગોત્ર જોવું પણ અતિ મહત્ત્વનું છે..સાયન્સ પણ છે એની પાછળ...અને એટલે જીવન ને કોઇ ફિલ્મ સમજીને ના જીવાય...જે જાતિ કૂળ જોઇને થતા હોય ત્યાંજ લગ્ન કરાય..આવું આવનારી પેઢીની છોકરીઓને નાનપણથી જ મગજ મા ફિટ કરી સામાજિક જવાબદારી ન���ભાવવી..
જનહિત મા..
#shraddhamadan
રામ મંદિર માટે મત આપ્યો રામ મંદિર બન્યું....
પણ હવે મત માંગવા જ હોય તમારે તો દેશ મા જે નાગરિકતા માટે કાયદા લાવ્યા છો એન�� લાગુ કરો...
દેશ મા સમાન નાગરિક સંહિતા લાગુ કરો...
આર્ટિકલ ૩૦ એ ને હટાવો
આર્ટિકલ ૪૪ લાગુ કરો
દેશ મા સંપૂર્ણ સંવિધાન ��ાગુ કરો
આ ખરા અર્થ મા દેશ સેવા છે....
@SamsungIndia i'm reciving this type of service massage while i haven't give any of my device to the service centre, and after talking to service centre thay says it's a glitch. What is that
યાદ રાખજો, મફ્ત ની વાતો કરનારા ક્યારેય તમારી અને તમારા પરિવાર ની સુરક્ષા ની વાતો નય કરે,
કારણ કે આ લોકો ખાલિસ્તાની સમર્થક છે જે હિંસા અને અશાંતિ ને પ્રાથમિકતા આપે છે😏