2014 में नाफेड बंद होने के कगार पर था।
क्रांतिकारी सुधारों और दूरदर्शी निर्णयों का परिणाम है कि आज नाफेड नई ऊंचाइयों पर है
✅ 500 करोड़ रुपये का मुनाफा
✅ 30,000 करोड़ रुपये का टर्नओवर
✅ 74 लाख किसानों की सेवा
આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીના ભાગરૂપે આજરોજ શહેર અધ્યક્ષ શ્રી @AmitShah4BJP , પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી @kcpatelbjpguj જી તથા શહેર પ્રભારી શ્રી @sanjaypatel જી ની અધ્યક્ષતામાં અમદાવાદ પૂર્વ લોકસભાના પ્રભારીશ્રી,ધારાસભ્યશ્રીઓ અને વિસ્તારકો ઉપસ્થિત રહેલ.
आज रोज निकोल विधान सभा ने विराट वार्ड के बूथ पर प्रवास किया और बूथ प्रमुख श्री प्रगनाबा दिलीपसिंह चावड़ा, युवा मोर्चाके भाई श्री केयूरसिंह, वार्ड के मंत्री मनीषभाई के साथ भोजन लिया
I just watched a very informative video on Viksit Bharat. You too can watch one on NaMo App and become a Viksit Bharat Ambassador: https://t.co/U7VjcBFRoC
75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલ પરેડમાં ગુજરાતના 'ધોરડો - ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ' વિષય આધારિત ટેબ્લો સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો. આ ટેબ્લોમાં 'બેસ્ટ ટુરિઝમ વિલેજ' કચ્છના ધોરડો સહિત સ્થાનિક સંસ્કૃતિ અને હસ્તકલા ઉપરાંત વૈશ્વિક ઓળખ પામેલ ગુજરાતના ગરબા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આજરોજ આગામી લોકસભા ચૂંટણી-2024 સંદર્ભે માનનીય કલસ્ટર ઇન્ચાર્જ શ્રી કે સી પટેલજીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ પૂર્વ લોકસભામા ધારાસભ્યો અને કોર્પોરેટરો ની બેઠક યોજવામાં આવી