*(HMPV) હ્યુમન મેટાન્યુમોવાઈરસ થી ગભરાવવાની જરૂર નથી , સાવચેતી જરૂર રાખીએ.
*રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત - કેસના મોનીટરીંગ, નિદાન, જનજાગૃતિ સહિતની વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ*
ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે.
રાજ્યના બહુઆયામી વિકાસ માટે યુવા શક્તિને જોડવાની ગુજરાત સરકારની ઉત્કૃષ્ટ પહેલ..
સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ પ્રોગ્રામ..
અરજી કરવાની મુદત લંબાવવામાં આવી છે
તારીખઃ ૧ જાન્યુઆરી, ૨૦૨૫
રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી
#SardarPatelGoodGovernanceFellowship#CMFellowShipGuj
સેવા સેતુ કાર્યક્રમ_વાંકીયા, અમરેલી તાલુકાના
માન. નાયબ મુખ્ય દંડકશ્રી-વ- માન. ધારાસભ્યશ્રી પ્રેરક ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવેલ. કાર્યક્રમ સ્થળે જે ઉમરના દાખલા, ABHA કાર્ડ, PMJAY કાર્ડની કામગીરી કરવામાં આવી રહેલ છે.
#સેવાસેતુ#સ્થળપરજેસેવાવો#opez@CollectorAmr@ddoamreli
વિકાસ સપ્તાહ-અમરેલી જીલ્લો
-
ગુજરાત સમગ્ર દેશમાં વિકસિત મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યું, ‘બેટી બચાવો,બેટી પઢાઓ’ યોજના થકી સમાજમાં હકારાત્મક પરિવર્તન આવ્યું – વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા
#VikasSaptah@CMOGuj@InfoGujarat@CollectorAmr@ddoamreli
સેવા સેતુ - ૨૦૨૪
-
અમરેલીના બાબાપુર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો :
જન કલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે
-
વિકસિત ભારત સપ્તાહ અન્વયે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત', વિકસિત ભારતના સૂત્રને સાકાર કરવા ‘ભારત વિકાસ’ના શપથ લેવામાં આવ્યા
#VikasSaptah#23YearsOfGoodGovernance
આજ રોજ AAM: Balapur ખાતે
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ “Tobacco Free Youth Campaign 2.0 (TFYC) અન્વયે સ્કુલમાં drawing પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ તેમજ તંબાકું નિષેધનો સંકલ્પ કરવા આવ્યો.
#VikasSaptah#23YearsOfGoodGovernance@CMOGuj@InfoGujarat
વિકાસ સપ્તાહ
-
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના
અધ્યક્ષ સ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ મીટ યોજાઈ
-
અમરેલી અને રાજ્યના ૨૩ વર્ષની વિકાસયાત્રા અંગે જિલ્લાના
સોશિયલ મીડિયા ચેમ્પિયન્સ સાથે સંવાદ કરતા જિલ્લા કલેક્ટરશ્રી
#VikasSaptah#23YearsOfGoodGovernance