#4200Gujarat
સન્માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાહેબ, પરિવારમાં બાળકને અન્યાય થાય ત્યારે ઘરના વડાને ન્યાયની આશાએ ફરિયાદ કરે તેમ આપના જ પરિવારના ૬૫૦૦૦ શિક્ષકો જે તનતોડ મહેનતથી આપના પદને ગર્વાન્વિત કરે છે તેવા ઉત્સાહી શિક્ષકોને પરિવારના મોભી થઈને ન્યાય કરો સર!
@imBhupendrasinh
#4200Gujarat
ધન્ય છે ૧૯૯૪ના આપણા હોદ્દેદારો અને આગેવાનોને,
કે જેઓ ત્યારે શિક્ષકો માટે ૪૨૦૦નો ગ્રેડ પે વટથી મંજુર કરાવી લાવ્યા 💪👍
અને અત્યારના જે મળેલું છે તેને બચાવવા પણ........ 🤔🤫😠
#4200Gujarat
સાહેબ,
અમને તો સ્વદેશીમાં જ વિશ્વાસ છે એટલે જ 4200 ની રજૂઆત કરવા "સ્વદેશી" ને મોકલ્યા હતા,
પણ સાહેબ,
તમે તો વિદેશીનું જ સાંભળો છો, એટલે પછી અમારે વિદેશી "Tweeter"નો સહારો લેવો પડયો...😎📲
સાહેબ, સ્વદેશી અપનાવો😀😅🤣
@imBhupendrasinh@vijayrupanibjp@Nitinbhai_Patel
#4200Gujarat
સન્માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાહેબ, પરિવારમાં બાળકને અન્યાય થાય ત્યારે ઘરના વડાને ન્યાયની આશાએ ફરિયાદ કરે તેમ આપના જ પરિવારના ૬૫૦૦૦ શિક્ષકો જે તનતોડ મહેનતથી આપના પદને ગર્વાન્વિત કરે છે તેવા ઉત્સાહી શિક્ષકોને પરિવારના મોભી થઈને ન્યાય કરો સર!
@imBhupendrasinh
#4200Gujarat
સન્માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાહેબ, પરિવારમાં બાળકને અન્યાય થાય ત્યારે ઘરના વડાને ન્યાયની આશાએ ફરિયાદ કરે તેમ આપના જ પરિવારના ૬૫૦૦૦ શિક્ષકો જે તનતોડ મહેનતથી આપના પદને ગર્વાન્વિત કરે છે તેવા ઉત્સાહી શિક્ષકોને પરિવારના મોભી થઈને ન્યાય કરો સર!
@imBhupendrasinh
#4200Gujarat#4200Gujarat
The Gujarat Government has decreased our grad pay from 4200 to 2800. The Ptc teachers get 4200 while we have higher qualifications.
Please do justice.