સુરત જિલ્લા ભાજપના પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ચોર્યાસી તાલુકા ભાજપની ટિફિન બેઠક યોજાઈ.
આ બેઠકમાં ચોર્યાસી તાલુકા ભાજપના પ્રભારી શ્રી કેયુરસિંહ પરમાર, પ્રમુખ શ્રી અભિષેકભાઈ નાયક,
(1/2)
महाराजा अग्रसेन जयंती के पावन उपलक्ष्य में अग्रवाल प्रगति ट्रस्ट द्वारा आयोजित अग्र गौरव (प्रतिभा) सम्मान समारोह में उपस्थित होकर अग्र बंधुओं का आभार प्रकट किया।
इस अवसर पर सूरत जिला कलेक्टर श्रीमान तेजस परमार,
(1/2)
સુરત જિલ્લા ભાજપના પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ચોર્યાસી તાલુકા ભાજપની ટિફિન બેઠક યોજાઈ.
આ બેઠકમાં ચોર્યાસી તાલુકા ભાજપના પ્રભારી શ્રી કેયુરસિંહ પરમાર,
(1/2)
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે શ્રી @iJagdishBJP સાહેબે યશસ્વી ૧ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
આપના માર્ગદર્શન અને પ્રેરક નેતૃત્વ હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપનું સંગઠન ઉત્તરોત્તર વધુ મજબૂત અને વધુ કાર્યદક્ષ બનતું રહે તેવી અભ્યર્થના સાથે શુભકામનાઓ.
શ્રી ગણેશ વિસર્જન અર્થે ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ હજીરાના બોટ પોઈન્ટ ઓવારાની મુલાકાત લીધી અને વ્યવસ્થાપક રાધે ક્રિષ્ણા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સાથે ચર્ચા કરી.
આ પ્રસંગે જનપ્રતિનિધિશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ગણેશ વિસર્જન અર્થે ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ હજીરાના બોટ પોઈન્ટ ઓવારાની મુલાકાત લીધી અને વ્યવસ્થાપક રાધે ક્રિષ્ણા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સાથે વ્યવસ્થા અને આયોજન અંગેની માહિતી મેળવી.
આ પ્રસંગે જનપ્રતિનિધિશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચોર્યાસી તાલુકામાં સમાવિષ્ટ વિવિધ ગામોમાં સરકારશ્રીની વિવિધ યોજના અને અનુદાન અંતર્ગત નાણાકીય વર્ષ - ૨૦૨૬ - '૨૭માં અંદાજિત ₹૨૫૮.૫૦ લાખના ખર્ચે મંજૂર થયેલ વિવિધ કામોના કાર્ય આદેશ (વર્ક ઓર્ડર) વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ જેમાં ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ ૧૦ ગ્રામ
(1/4)
🙏🏻જય જગન્નાથ🙏🏻
શ્રી જગન્નાથ સેવા ટ્રસ્ટ, કનકપુર, સચિન દ્વારા આયોજિત રથયાત્રાના પાવન પ્રસંગે પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું આ પ્રસંગે ભગવાન સમક્ષ નાગરિકોની સુખ, શાંતિ અને સર્વાંગી વિકાસની પ્રાર્થના કરી.
ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ વોર્ડ - ૩૦ (કનસાડ - સચિન - ઉન - આભવા) ના કનસાડ ગામે આવેલ તળાવનું ₹૪૭૧ લાખથી વધુના ખર્ચે વિસ્તૃતિકરણ અને સૌંદર્યકરણનું કામ પ્રગતિ હેઠળ હોય તેની ઝલક.
ગુજરાત સરકારના માનનીય મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી @KanuDesai180 સાહેબના અધ્યક્ષ સ્થાને સુરતમાં અતિભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ.
આ બેઠકમાં સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણી,
(1/2)