આત્મનિર્ભર અને વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
#HappyBdayPMModi
Planted a banyan tree with fellow BRICS leaders in Delhi.
It is a fitting symbol of what BRICS stands for…deep roots, growing strength and coming together for a shared future.
May our partnership continue to grow in the times to come.
ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીને મુખ્યમંત્રી તરીકે 5 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ.
આપના સરળ, સહજ અને જનહિતલક્ષી નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
#BhupendraPatel#Gujarat
गुजरात के मुख्यमंत्री से लेकर भारत के प्रधानमंत्री तक, 8,931 दिनों की यह निरंतर जिम्मेदारी सिर्फ सत्ता की नहीं, बल्कि जनसेवा की कहानी है।
#PradhanSevakModi
ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો વિક્રમ સ્થાપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
#PradhanSevakModi
કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલ આપાતકાલના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દ્વારા વડોદરા ખાતે "વુમન્સ મોક પાર્લામેન્ટ" નું આયોજન કરવામાં આવ્યું જેમાં બહેનો અને દીકરીઓએ જોડાઈને સંસદની કાર્યપ્રણાલી જાણી અને લોકતંત્રની હત્યા, સંવિધાનનું દમન અને મૌલિક અધિકારોનું હનન જેવા આપાતકાલને સ્પર્શતા વિવિધ વિષયો અંગે પોતાનો પ્રખર વિચાર રજૂ કર્યા.
આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરના પ્રમુખ ડૉ . જયપ્રકાશભાઈ સોની, મધ્યપ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ તથા મોક પાર્લામેન્ટ કાર્યક્રમ ગુજરાતના પ્રભારી ડો. @nanditapathak07 જી, મોક પાર્લામેન્ટના ઇન્ચાર્જ @mohile_seema, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, તથા મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા. (2/2)
#SamvidhanHatyaDiwas
#MockParliament
નવા ભારતના નિર્માણમાં સશક્ત નારીશક્તિની સજીવ ભૂમિકા!
ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દ્વારા “સંવિધાન હત્યા દિવસ” નિમિત્તે આયોજિત મોક પાર્લામેન્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સશક્ત યુવતીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો.
જેમ જેમ ભારત વિકસિત રાષ્ટ્ર તરફ વધી રહ્યું છે, તેમ તેમ નારીશક્તિની ભૂમિકા વધુ મજબૂત, દ્રષ્ટિવાન અને ઘડતરની દિશામાં માર્ગદર્શનરૂપ બની છે.
લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની સમજ, અને દેશ માટેનું દાયિત્વબોધ સ્પષ્ટ કરે છે કે આજની નારીશક્તિ માત્ર શક્તિનું પ્રતીક નહિ, પણ રાષ્ટ્ર નિર્માણની સહકાર્યક છે.
વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના “વિકસિત ભારત @2047”ના દ્રષ્ટિપથને સાકાર કરવા, આવા યંગ લીડર્સ જેવા નવોત્સાહી મહિલાઓની ભાગીદારી એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે. (1/2)
#SamvidhanHatyaDiwas #MockParliament
एक देश में दो विधान, दो प्रधान और दो निशान नहीं चलेंगे” के उद्घोषक, भारतीय जनसंघ के संस्थापक, भारत की एकता, अखण्डता के लिए अपना सर्वस्व समर्पित करने वाले माँ भारती के सपूत श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के बलिदान दिवस पर उन्हें कोटिश: नमन।
#ShyamaPrasadMukherjee
|| जीवेत शरदः शतम् ||
Mahila Morcha BJP की राष्ट्रीय अध्यक्षा, हम सभी कि मार्गदर्शक, ऊर्जावान एवं कोयंबटूर (दक्षिण) से विधायक श्रीमती वनाथी श्रीनिवासन जी को जन्मदिवस की अनंत शुभकामनाएं एवं अच्छे स्वास्थ्य की कामना।
#HBdayVanathiAkka
करोड़ों कार्यकर्ताओं के दिलों में दिए की लौ की तरह सदैव प्रज्ज्वलित रहने वाले हम सबके आदर्श नेता परम् श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की जयंती पर कोटि-कोटि नमन। #AtalJanmShatabdi#AtalBihariVajpayee
पीएम मोदी ने सुनिश्चित किया नारी शक्ति का सशक्तिकरण!
'प्रधानमंत्री आवास योजना' के तहत ग्रामीण इलाकों में 70% महिलाएं बनीं घरों की मालकिन।
#SevakBharatKa