I had the privilege of chairing a transformative discussion on Fostering Global Collaboration for a Water-Secure Future at the World Economic Forum 2025, Davos.
It was an incredibly enriching experience to engage in meaningful discussions with such esteemed leaders and experts in the field, including Chief Minister of Maharashtra Shri Devendra Fadnavis Ji, Alderman (Vice Mayor) Aarhus City Denmark Mr. Nicolaj Bang, Head of 2030 Water Resources Group-World Bank Mr. Michael Webster, Professor Emeritus MIT Dr. James Wescoat, Research Physical Scientist-NASA Dr. Sujay V Kumar, Head Markets & Member, India Leadership Team-KPMG Mr. Akhilesh Tuteja Ji !
The discussion saw the participation of over 300 individuals, both in-person and virtually, reflecting a shared global commitment to addressing one of the world’s most pressing challenges—ensuring sustainable and equitable water management for all.
Together, we are shaping a roadmap for a water-secure future that prioritizes innovation, sustainability, and inclusivity.
Let us continue working toward creating a world where access to clean and sufficient water is a reality for every individual.
#WEF2025 #WaterSecurity #GlobalCollaboration #SustainableFuture #DavosSummit2025
અટલ બિહારી વાજપેયીજીએ નદીઓને એકબીજા સાથે જોડવાનું સ્વપ્ન જોયું હતું,
વડાપ્રધાન @narendramodi નદીઓને એકબીજા સાથે જોડ્યા વિના દેશના વિકાસનું વિઝન અધૂરું છે તે સમજીને સાહેબે આ સ્વપ્નને પ્રાધાન્ય આપ્યું - @CRPaatil
2014માં મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા ત્યારે જ નક્કી થઇ ગયેલું કે અયોધ્યામાં રામ મંદિર બનશે જ !! મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી શ્રી @AmitShah સાહેબે કલમ 370ને દૂર કરી !
હવે આપણાં પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે “વિકસિત ભારત”નાં નિર્માણનો સંકલ્પ કર્યો છે.
અને એટલે જ
#PhirEkBaarModiSarkaar
2024 का चुनाव सिर्फ सरकार बनाने का चुनाव नहीं है, बल्कि यह चुनाव विकसित भारत बनाने के लिए है।
2024 का जनादेश, भारत को दुनिया की तीसरी सबसे बड़ी आर्थिक महाशक्ति बनाएगा।
- प्रधानमंत्री श्री @narendramodi जी
ભગવાન ધરણીધર અને મા નડેશ્વરીની પાવન ભૂમિ વાવ ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં બ્રહ્મ સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ પ્રસંગે બનાસકાંઠા લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી @AmitThakerBJP , સાંસદ શ્રી @PatelParbatbhai , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @jkavadiya , બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રીમતી @iRekhachaudhari , પ્રદેશ મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબના પ્રચાર અર્થે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી.
ગત પાંચ વર્ષોમાં માનનીય શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગાંધીનગર મતક્ષેત્રમાં અંદાજે રૂ. 23,000 કરોડના વિકાસકામો હાથ ધરાયા છે. આધુનિક સુખસુવિધાઓ સાથે આ લોકસભા હરિયાળી લોકસભા પણ બની છે, ત્યારે સૌ મતદારો મહત્તમ મતદાન કરી માનનીય શ્રી અમિતભાઈને જંગી બહુમતીથી યશસ્વી વિજય અપાવે તેવું આહવાન આ પ્રસંગે કર્યું.
#PhirEkBaarModiSarkar
#AbKiBaar400Paar
ये पहला ऐसा चुनाव है, जिसमें कांग्रेस के बड़े नेता खुद के चुनाव जीतने की बात पर मौन हैं।
लेकिन वो देश को धमकी दे रहे हैं कि अगर BJP जीती तो देश में आग लग जाएगी।
मोदी 10 साल से इनकी लगाई हुई आग को बुझा रहा है।
- पीएम @narendramodi
રાષ્ટ્રનો વિશ્વાસ, મોદી સરકાર !
આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત જનસંપર્ક યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મજૂરા વિધાનસભા વિસ્તારના લોકોને મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં અમલમાં મુકવામાં આવેલી જનકલ્યાણ યોજનાઓ વિશે માહિતી આપી અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો.
દિકરીઓની સંખ્યા વધે, દિકરીઓને શિક્ષણ મળી રહે અને દિકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એ હેતુથી
2015માં માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી. આજે સુરત ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી સૌ નારી શક્તિને વંદન કર્યા !!!
#ModiKaParivar
#AbkiBaar400Paar
#PhirEkBaarModiSarkar
#ModiKiGuarantee
#SukanyaSamriddhiYojana
આજે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને એમની કર્તવ્યનિષ્ઠા અનો રાષ્ટ્રસેવાનાં સંકલ્પ માટે અભિનંદન પાઠવ્યા.
આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરે અને છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે એ માટે કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું.
સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલનનું સંબોધન કર્યું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ બાળાઓ માટે સુકન્યા યોજના લાવી એમના જીવનને સમૃદ્ધિ બનાવી દીધું છે.
આ સ્નેહમિલનમાં રાજ્યમંત્રી શ્રી @mukeshpatelmla જી, સુરત શહેર પ્રભારી શ્રીમતિ @ShitalSoniBJP જી, શહેર મહામંત્રી શ્રી @kishorbindal જી, સુરતના મેયર શ્રી @DaxeshMavani જી, ધારાસભ્ય શ્રીમતિ @MLASangitaPatil જી, ધારાસભ્ય શ્રી @Mlamanupatel જી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, શહેર હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો તેમજ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા.
#VR4CR
राजस्थान ने हमेशा भाजपा को भरपूर आशीर्वाद दिया है। प्रदेश के मेरे परिवारजन तीसरी बार भाजपा को सभी सीटों पर विजयी बनाने का संकल्प ले चुके हैं। कोटपूतली में जनता-जनार्दन का ये उत्साह और जोश अविस्मरणीय रहेगा। https://t.co/S3CpGzEtJY
આજરોજ મજુરા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને બેઠક યોજીને આયોજનલક્ષી અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શનમાં રાષ્ટ્રના વિકાસને કેન્દ્રમાં રાખીને કટિબદ્ધતા સાથે ૪૦૦ પારના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં આગળ વધવા સંકલ્પ કર્યો તથા ચૂંટણીમાં વિકાસનું કમળ ખીલશે તેવા હોદ્દેદારોના દ્રઢ વિશ્વાસને વધાવ્યો.
#Modisarkar400Paar
ગઇકાલે સુરત મહાનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિમાં “ડોક્ટર્સ સ્નેહ મિલન સમારંભ”નું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહી મોદીજીના વિકાસ કાર્યો વિષે ટૂંકમાં માહિતી આપી અને મોદી સરકારની આરોગ્યલક્ષી કેટલીક યોજનાઓ જન જનને મળી રહે એ માટે અપીલ કરી.
આ સ્નેહ મિલન સમારંભમાં કેન્દ્રીય રેલ મંત્રી શ્રીમતિ @DarshanaJardosh જી, ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી @sanghaviharsh જી, રાજ્ય મંત્રી શ્રી @mukeshpatelmla જી સુરત મહાનગરના મહામંત્રી શ્રી @kishorbindal જી, શ્રી @KBhimnath જી, સુરત લોકસભા ના ઉમેદવાર શ્રી @mukeshdalal568 જી અને મોટી સખ્યામાં ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
#ModiKaParivar
#ModiKiGuarantee
વધુ વિશાળ બન્યો મોદીજીનો પરિવાર !!!
ભગવાન ધરણીધર અને મા નડેશ્વરીની પુણ્ય ભૂમિ વાવ ખાતે આજે બ્રહ્મ સમાજના આગેવાનશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
#ModiKaParivar