@YAJadeja હિંમતનગર ગ્રાઉન્ડ માં પણ 2 ઇંચ જેટલી ઘટાડી નાખે છે ખબર નાઈ
2021 ની ભરતી માં 164.4 હતી તો
2025 માં 163.2 જ છે
હવે ખબર નાઈ હાઈટ કાઈ રીતે ઘટી જાય છે
@sanghaviharsh મેળાનુ નામ : ધરણીધરનો મેળો
ગામ : ઢીમા
તાલુકો : વાવ
જિલ્લો : બનાસકાંઠા
વિશેષતા : દર પૂનમે લાખો લોકો ની જન મેદાની સાથે ભક્તો દર્શનાર્થે આવે છે .(રાજસ્થાન & ગુજરાત ની )
સવારે 5 વાગે ઉઠીને દોડવા જવું🏃
8 થી 10 કલાક લાઈબ્રેરીમાં બેસીને વાંચવુ
લોકો તહેવાર ઉજવે અને આપડે વાંચતા હોય.
ખિસ્સા માં પૈસાના હોવાના કારણે પોતાની ઈચ્છાઓને મારી નાખવી
આ બધું અત્યારે આકરું લાગશે પણ જ્યારે ખંભે ⭐ અને કમર પર પિસ્તોલ લાગશે ત્યારે તમે જે ભોગ દીધો એનું મૂલ્ય સમજાશે