@sanghaviharsh@OfficialGsrtc માનનીય સાહેબ શ્રી, સરકાર શ્રીની એસ. ટી. બસ જે હોટેલમાં ઊભી રહે છે. ત્યા વસ્તુની જે કિંમત નક્કી કરેલી છે તેમના કરતા વધુ રૂપિયા લોકો પાસે લેવામાં આવે છે અને ના છૂટકે મુસાફરો લૂંટાઇ રહ્યા છે.આપ આ મુદ્દાની વાત ને યોગ્ય કરશો.
@mdnhmgujarat
Aarogyasathi Website on Help Button not Working And Pravesh Button in Current Opening in GMERS JUNAGADH RECRUITMENT is not Available,Recruitment date is 21/08/2024 to 31/08/2024
If current opening is not available how can we apply??
કુમાર કાનાણી સાહેબ તમે હવે રાજીનામું આપો.
કારણ કે આ દેશમાં શિક્ષિત લોકો રાજકારણમાં આવશે.
તમે ઇન્જેક્શન ગોતો.
૮ પાસની હવે કોઈ જરૂર નથી.
#ResignKumarKanani