લોકડાઉન ની અમલવારી કરાવવાં સતત ખડેપગે રહેતા પોલીસ કર્મીઓ માટે લાયન્સ ક્લબ ઓફ રાજુલા રોયલ દ્વારા માસ્ક તથા સેનીટાઈઝર રાજુલા પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી ને સુપ્રત કર્યા હતા. @SP_Amreli
#salutecoronawarriors
સરકારે જાહેરાત કરી કે ૨૬ એપ્રિલ થી દુકાનો ખોલી શકાશે અને આજે પોલિસ તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે આ બાબતે જનતા અને વેપારીઓ ગુંચવણમાં મૂકાયા છે અને હેરાન થઇ રહ્યા છે કેમ કે નિર્દેશો સ્પષ્ટ નથી જનતા સમજે તેવી રીતે બહાર પાડવા મા આવે તેવી આપને વિનંતી..@SdmRajula
@narendramodi This is a very difficult time for the whole world. As a part of the essential service in our country of India, many of the employees have been doing well by risking their lives. In my view, as of now, there is no contingency plan for an employee working in banking.

કેટલા પહોળા રસ્તા છે
તે આજે ખબર પડી
કેટલા મોટા રસ્તા છે
તે આજે ખબર પડી
દુકાનોનોના શટરના કલર
કેવા છે તે આજે ખબર પડી
ધુમાડા વગરની હવા કેવી
તે આજે ખબર પડી...
#lockdown#Rajula