@kuberdindor@prafulpbjp સાહેબ કેમ્પ સરું કરાવો વર્ષો થી વતન થી માં બાળકો થી દુર રહી ને નોકરી કરીએ છીએ 18વર્ષ થયા છે સાહેબ આવખતે વારો આવે તેમ છે જૂન પહેલા કેમ્પ કરો ખુબ ખુબ આભાર
પ્રાથમિક ગુરૂજનો ના બદલી કેમ્પ બાબતે આપ વિભાગ સાથે સંકળાયેલાં અધિકારીઓ સાથે ચર્ચા કરી ઝડપથી ઉકેલ લાવો એજ અરજ પ્રાથમિક ગુરૂજનો ના પરિવારો વર્ષો થી બદલી કેમ્પ બાબતે માનસિક તાણ અનુભવે છે વર્ષોની વ્યથા દુર કરો @kuberdindor@CRPaatil@Bhupendrapbjp
@Anchor_Pankaj પ્રાથમિક ગુરૂજનો ના બદલી કેમ્પ બાબતે આપ વિભાગ સાથે સંકળાયેલાં અધિકારીઓ સાથે ચર્ચા કરી ઝડપથી ઉકેલ લાવો એજ અરજ પ્રાથમિક ગુરૂજનો ના પરિવારો વર્ષો થી બદલી કેમ્પ બાબતે માનસિક તાણ અનુભવે છે વર્ષોની વ્યથા દુર કરો @kuberdindor@CRPaatil@prafulpbjp@Bhupendrapbjp