कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने आज पटना में मोदी जी के पिताजी के बारे में अभद���र टिप्पणी कर सारी मर्यादाएँ तार-तार कर दी हैं।
यह पहली बार नहीं है, जब कांग्रेस पार्टी ने मोदी जी या उनके परिवार को अपशब्द कहे हों। कभी उनकी पूजनीय माताजी के विषय में अपशब्द कहे, कभी उन्हें 'मौत का सौदागर' कहा, तो कभी 'चायवाला' कहकर उनकी गरीबी का उपहास उड़ाया। राहुल गांधी के नेतृत्व में कांग्रेस पार्टी हर रोज अभद्रता की सीमाएँ पार करती जा रही है।
बीते 12 वर्षों में लगातार मिल रही चुनावी हार से कांग्रेस पार्टी में हताशा व निराशा इतनी बढ़ चुकी है कि अब उसके पास न कोई नीति बची है, न कोई मुद्दा, बस गाली-गलौज की राजनीति बची है। जनता के बीच जनाधार खो चुकी कांग्रेस, अब अपने कार्यकर्ताओं में भी आधार खोती जा रही है।
जब-जब इन्होंने मोदी जी या उनके परिवार पर घृणित टिप्पणियाँ की हैं, तब-तब जनता ने कांग्रेस को करारा जवाब दिया है।
कांग्रेस की हार के जिम्मेदार खुद उसके नेता हैं… बहानों से नहीं, आत्ममंथन से सच स्वीकारिए।
EVM, चुनाव आयोग और SIR को दोष देने क��� बजाय अपने गिरेबान में झांकिए, शहजादे!
#SaveDemocracyRemoveAnarchy
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં સતત રસ અને માર્ગદર્શન આપનાર, ICCના સૌ��ી યુવા ચેરમેન તરીકે જવાબદારી સંભાળનાર અને પોતાની મહેનત તથા દૃઢ સંકલ્પથી આગવી ઓળખ બનાવનાર શ્રી જય શાહને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐🎂🎉💐
#HBDJayShah #JayShah #BCCI #Cricket #IndiaJay
બાળકોની નજરે વિકસિત ભારત 🎨
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગરમાં આયોજિત ચિત્ર સ્પર્ધા દ્વારા બાળકોએ પોતાની કલ્પના અને રંગોની ભાષામાં વિકસિત ભારતના સપનાઓને કાગળ પર સાકાર કર્યા.
#SevaSankalpAbhiyan
साबरमती रिवरफ्रंट… विरासत और आधुनिकता का अद्भुत संगम! 🌊
गुजरात के मुख्यमंत्री के रूप में श्री @narendramodi जी के नेतृत्व में अहमदाबाद के विकास को नई दिशा देने वाले साबरमती रिवरफ्रंट ने इंफ्रास्ट्रक्चर, पर्यावरण और जनसुविधाओं के क्षेत्र में नई मिसाल कायम की।
✅ 202.79 हेक्टेयर भूमि का सुव्यवस्थित उपयोग
✅ नर्मदा नहर और वासणा बैराज से नियमित जल आपूर्ति
✅ 38 नालों के पानी का ट्रीटमेंट
✅ बेहतर सार्वजनिक सुविधाओं और हरित क्षेत्रों का विकास
मोदी जी का विजन है, विरासत को संजोते हुए आधुनिक भारत की नई तस्वीर गढ़ना! 🇮🇳
#SevaSankalpAbhiyan
પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એલિસબ્રિજ સ્માર્ટ શાળા નં. 12 ખાતે યોજાયેલી ચિત્ર સ્પર્ધા તથા વક્તૃત્વ સ્પર્ધામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા.
#25YearsOfSeva#SevaSankalpAbhiyan
As the Asian Games commence in Aichi-Nagoya, my best wishes to the Indian contingent. Each athlete has worked incredibly hard and shown remarkable dedication and determination. India is proud of them.
May they give their best, play well and shine!
યોગેશભાઈ જેવા અનેક ખેડૂતોને સરકારની સહાયથી આધુનિક ખેતીના સાધનો મળતાં ખેતી બની છે વધુ સરળ,ઝડપી અને નફાકારક.
આ છે સેવા,સમર્પણ અને સંકલ્પની કહાની.
#SevaKiKahani#SevaSankalpAbhiyan
બાળકોની નજરે વિકસિત ભારત 🎨
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ��ર્ણાવતી મહાનગરમાં આયોજિત ચિત્ર સ્પર્ધા દ્વારા બાળકોએ પોતાની કલ્પના અને રંગોની ભાષામાં વિકસિત ભારતના સપનાઓને કાગળ પર સાકાર કર્યા.
#SevaSankalpAbhiyan
આત્મનિર્ભર અને વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
#HappyBdayPMModi
જનસેવા અને સુશાસનની અવિરત યાત્રાના 25 વર્ષ પૂર્ણ કરી રહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી પ્રત્યે સ્નેહ, કૃતજ્ઞતા અને શુભકામનાઓ વ્યક્ત કરવ��� 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગે પોતાના ઘર આંગણે 'આશીર્વાદનો દીવો' પ્રગટાવીએ.
એક દીવો આશીર્વાદનો, એક સંકલ્પ વિકસિત ભારતનો.. 🪔