ગુજરાત માં સરકારી આંકડા મુજબ ૪.૫૮ લાખ બેરોજગાર યુવકો છે જેમાં ૪.૩૪ લાખ શિક્ષિત બેરોજગાર અને ૨૩,૪૩૩ અર્ધ શિક્ષિત બેરોજગાર છે
આ સંવેદનશીલ સરકાર ની આંખો બંધ છે ત્યારે વિરોધ ના બણગા ફૂંકવા જોઈએ જેથી કરી ને આ સરકાર ની આંખો ઊઘડે.
@ShankersinhBapu@jigneshmevani80@paresh_dhanani
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં પ્રમુખશ્રી તથા મંત્રીશ્રીની આગેવાની હેઠળ ચિંતન શિબિર યોજાઈ. સરકારશ્રી સાથે થયેલી ચર્ચા અને ગ્રામસેવક કેડરના પ્રશ્નો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.
આંદોલનમાં સહકાર આપનાર તમામ ગ્રામસેવક ભાઈ-બહેનોનો હૃદયપૂર્વક આભાર. 🙏
ગ્રામસેવક કેડરના હિત માટે એકતા સાથે આગળ વધવાનો સંકલ્પ. ✊
#GramsevakNyayLadat #Gramsevak
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની પડતર માંગણીઓ અને ગ્રામસેવક કેડરના વિવિધ પ્રશ્નો અંગે માનનીય કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજી, પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી સકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવા બદલ માનનીય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર...🙏
@jitu_vaghani@CMOGuj
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની પડતર માંગણીઓ અને ગ્રામસેવક કેડરના વિવિધ પ્રશ્નો અંગે માનનીય કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજી, પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી સકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવા બદલ માનનીય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર.
@jitu_vaghani@CMOGuj
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની પડતર માંગણીઓ અને ગ્રામસેવક કેડરના વિવિધ પ્રશ્નો અંગે માનનીય કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજી, પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી સકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવા બદલ માનનીય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર.
ગ્રામસેવક કેડરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આપેલ સમય, સહકાર અને સકારાત્મક પ્રતિસાદ બદલ સમગ્ર ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપનો આભાર વ્યક્ત કરે છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
🙏 આભાર અને અપેક્ષા સાથે…
એક પણ રાજ્યમાં 5 વર્ષ ફિક્સ પગાર નથી !
માત્ર ગુજરાતમાં જ કેમ?
કર્મચારીઓના માતા પિતા અને સંબંધીઓ ભાજપને મત આપે છે ! અને અપાવે છે એનો બદલો તમે એમનું આર્થિક શોષણ કરીને લો છો ?
જ્યારે આ કર્મચારીઓ અને એમના પરિવારો નક્કી કરી લેશે ને ત્યારે રજુઆતો નહીં સીધી સરકાર ઘર ભેગી કરી દેશે
गुजरात राज्य ग्रामसेवक महामंडल द्वारा घोषित आंदोलनात्मक कार्यक्रम के तहत 21 सितंबर से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्यों का बहिष्कार किया जाएगा।
#GramsevakNyayladat#OnlineWorkBoycott
कल से ग्रामसेवकों द्वारा सरकारी पोर्टल और अन्य डिजिटल माध्यमों पर की जाने वाली सभी ऑनलाइन कार्यवाही बंद रखी जाएगी। मोबाइल एप आधारित काम भी इस कार्यक्रम का हिस्सा रहेगा।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@aajtak@CMOGuj