ब्लैक आउट, सिर्फ अंधेरा नहीं, सुरक्षा की एक रणनीति है। क्या आप जानते हैं कि, ब्लैक आउट कब और क्यों किया जाता है? आइये जानते हैं कि, ऐसे समय में आपको क्या करना चाहिए और किन बातों का ध्यान रखना ज़रूरी है ? राष्ट्र की सुरक्षा में आपका छोटा सा सहयोग बड़ी भूमिका निभा सकता है क्योंकि, समय है देश का जागरूक नागरिक बनने का।
#Blackout #BlackoutAwareness #DeshKiSuraksha #ReelWithPurpose #StaySafe
Citizen journalism is the path to better future!
I strongly encourage people around the world to post news about events as they’re happening, in both text & video.
જીવનમાં બંને પ્રકારના મિત્ર બનાવવા,
1) એક #શ્રી_કૃષ્ણ જેવા,
જે તમારા માટે લડે નહીં,
પરંતુ ધ્યાન રાખે કે, જીત તમારી જ થાય,
2) બીજા #કર્ણ જેવા,
જે તમારા માટે ત્યારે પણ લડે કે,
જ્યારે સ્વયં ઇશ્વર તમારી સામે હોય.
🌱⚡💫📿🚩💐🌹
સાયબર ક્રાઈમ ફરિયાદ હેલ્પલાઈન નં. 1930 ખાસ યાદ રાખો !
જો આપની સાથે જાણતા કે અજાણતા સાયબર ફ્રોડ થાય છે તો તુરંત આ નંબર પર ગુજરાત પોલીસનો સંપર્ક કરો.
સતર્ક રહો, સુરક્ષિત રહો.
#CyberSecurity
ह्रदय विदारक🙏
अनंतनाग J&K में एक #आतंकी मुठभेड़ में कर्नल मनप्रीत सिंह SM CO 19RR, मेजर आशीष ढोंचक कम्पनी Cdr & हिमायुं भट DySp J&K पुलिस अपने कर्तव्यों का निर्वहन करते हुए #वीरगति को प्राप्त हो गए।
मां भारती के अमर सपूतों को शत् शत् नमन🙏
ॐ शांतिः शांतिः शांतिः 🚩💐🪷🌹🌱🇮🇳🙏
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
રોંગ સાઇડ ડ્રાઈવર સાથે રોજિંદો અનુભવ
પોલીસ: રોંગ સાઈડમાં કેમ?
ડ્રાઈવર: અરે પણ મારું (ઘર/દુકાન)અહીંયા સામે જ છે. આખું ફરીને કઈ રીતે આવું ?🤨
મિત્રો, સામેથી આવતી ગાડીને નથી ખબર કે આપનું ઘર/દુકાન સામે જ છે... 5 મિનિટની ઉતાવળ આજીવન અફસોસ આપી જશે
(વીમા કંપની પણ હાથ અધ્ધર કરી દેશે)🙏🏻
TCM અને JC માં પાસ થનાર ઉમેદવારોને અભિનંદન.
જે નથી થયા એમના માટે
all the best for something great
ટુંકમાં,
GPSC ૨૧ prelims પાસ
૧૬ mains લખેલ
૩ interview
૪ વાર typing આપેલ
૬-૭ વાર running fail
UPSC prelims(બેવાર csatના લીધે fail ૨-૩Mks)
Mechanical માં fail
૩૦થી વધુમાં fail.
મારા મૃત્યુ સમયે મારાં સમગ્ર શરીરને કપડામાં લપેટી દેજો. પરંતુ મારા પગોને ખુલ્લાં (ઉઘાડા) રાખજો. જેથી મારા સમાજનાં લોકોને ખબર પડે કે આદિવાસી સમાજે હજું ઘણું ચાલવાનું (લડવાનું) છે...!!
- જનનાયક બિરસામુંડા
ભગવાન બિરસા મુંડાને શહાદત દિવસ પર શત શત નમન🙏🙏...
MPના આ મહારાજ સુરતમા #સફેદપોશ નેતાઓ, શેઠિયાઓને મળ્યા પછી આપણા અમદાવાદમા શુ કરી રહ્યો છે એ જોઇ લ્યો !
યાદ છે ને
આસારામની પણ આવી જ ઢેલનવૃતિ હતી.
#ખોળા_માધ્યમો એ ઉભા કરેલા આ બાબા હિન્દુ સાધુ- સંત કે મહારાજ કેવી રીતે હોઇ શકે ? શુ સનાતન ધર્મમા આવી રીતે મોરલા સામે ઉછળકૂદ માન્ય છે ?
IT Cell Trolls have started using AI softwares now
Look at their dirty tactics to defame Olympic Champions. First photo is real, second is manipulated.