@gautam_adani
વાહ ગૌતમ ભાઈ, બેઠા બેઠા તમાશો જોવો પણ બધા ને ન્યાય મળે એવું કરવાની તાકાત તો તમારા મા પણ નથી બસ દેશ ના વિકાસ ના નામથી આ બધું શું આદર્યા કરો છો, તમારા મા સ્વમાન જેવું હોય તો પોતે આવી ને સમાધાન કરો કઈ નાના નઈ થઈ જાવ, બધા ઘર ના હોય એમ કરો..સ્વમાન જેવું છે કે નહીં
@narendramodi@PMOIndia
તમારા જેવા નેતા શું કામ ના ગમે તેવા પ્રધાન હોય પણ નાની નાની વાત મા ખેડૂત ને વિરોધ કરવો પડતો હોય તો તમે દેશ ના પ્રધાન તરીકે કઈ ઉકાળો કર્યો નથી, હજી સુધી એવો પ્રધાન કોઈ ઉભો જ નથી થયો, તમારા મા દેખાતું હતું પણ એ પણ પૂરું..
@BCCI@surya_14kumar@ICC@GautamGambhir@JayShah
Indian team will be not qualify for semi final this time team have no spirit and mast players have no maturity to how play and how handle pressure....
શહેરની છોકરી વેકેશન ગાળવા જ્યારે ગામડે આવે અને ગામડાના ભૂરા હાયરે આંખ નાક અને કાન મળી (ENT) જાય છે ,
પરંતુ કુદરતને આ મંજુર નથી એમ જાણે
બીજા જ દિવસે જ્યારે ભુરાને ઇકોની વર્ધી આવે રાજસ્થાનની ત્યારે ,
.ભૂરો રાજસ્થાનથી અને ભૂરી ગામડેથી રજુ કરે છે આ એક દર્દભર્યું નગમુ
@anandmahindra@HyundaiIndia@TataCompanies@RNTata2000
Request to you.. do not use LED light in Car & truck.. Accident hone ki possibility jyada hai aankho ko bhi nuksan hai or uske saamne kuch bhi nahi dikhta..plz plz plz do not use white light in car..
Mari juni company e mane vishwas ma Lai ne cheque Lidha pachi ektarafi bond karavyo heran karyo ane majboori ma mane nokari chodavi ane have cheque bounc karavi ne mane heran kare che. Eno HR badha par khoti adaavat rakhi ne badha ne heran kare che ane dhamki aape che..bachavo
@sanghaviharsh sir ghani company rojgar na naam par karmchari ne chetari rahi che khota cheque Lai ne vishwas ma Lai ne khota bond karavi heran Kari ne paisa padavi rahi che.
Help Karo, amne pan aavi taklif Thai che. Amne kayda ni jaan nathi ne e durupyog kare che
@ceo_uidai@UIDAI my Name change request has been rejected and reason is data process. What is data process ? This kind of reason is not genuine. @PMOIndia@_DigitalIndia@narendramodi there is no msg and email as well. This is Digital India. Data Process Rejection..