ગુજરાત સરકાર ના રાજય કક્ષાના દાસી જીવણ સાહિત્ય એવોર્ડ ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી પ્રદિપભાઈ પરમાર સાહેબ ના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યો
ગાંધીનગર રવિદાસ મંદિર ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી તરુણ ચૂઘ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં દર્શન અર્ચન નો લ્હાવો મળ્યો.
અમરેલી વિધાનસભા સભાના યુવા અને લોકપ્રિય ધારા સભ્ય તથા ગુજરાત સરકાર ના સ્ટેટ મિનિસ્ટર શ્રી કૌશિક ભાઈ વેકરિયા જીની ગુજરાત વિધાનસભા ની ખૂબ મહત્વની ગૌણ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક થતા ખૂબ ખૂબ અભિનંદન.
સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વમહાપીઠ ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખશ્રી તથા સામાજીક અગ્રણી શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા ને ભારતીય જનતા પાર્ટી માંથી કડીવિધાનસભા માં જંગી બહુમતી થી જીતવાબદલખુબખુબઅભિનંદનસહશુભકામના. તેઓને સંત શિરોમણી ગુરુ રવિદાસજી ના આશીર્વાદ મળતા રહે અને ઉજળાભવિષ્યની શુભકામના.
Aશ્રી સંત રવિદાસ ગુજરાત એકમના પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે શ્રી નીતિન કુમાર કે ચૌહાણની નિયુક્તિ બાદ શ્રી નીતિનભાઈ પાટણ જિલ્લાના રવિદાસ પીઠના અને સમાજના આગેવાન સર્વ શ્રી અશોકભાઈ પરમાર તથા શ્રી ભરતભાઈ એમ સોલંકી સાથે મારા નિવાસ સ્થાને પધારતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરીઅભિનંદન આપ્યા.
"भले ही आप हजारों मील दूर हों,
लेकिन आप हमारे दिल के करीब हैं"
यह पत्र 1.4 अरब भारतीयों के गौरव का प्रतीक है, हमें आप पर और आपके काम पर गर्व है। हम जल्द आपको भारत में देखना चाहते हैं...
मान.पीएम श्री @narendramodi जी का भारत की बेटी #SunitaWilliams जी के नाम पत्र !!
जब हम शांति की बात करते हैं तो दुनिया भारत को सुनती है, इसके पीछे हमारी मजबूत सांस्कृतिक और ऐतिहासिक पृष्ठभूमि है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા સંગઠન ના નિમણૂંક પત્ર એનાયત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ તકે પુર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર સાહેબ, દિલ્હી થી પધારેલ રાષ્ટ્રીય અધ્યક્ષ સુરજીત કુમાર સાહેબ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ ચૌહાણ સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
યુવાઓના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત "રમતોત્સવ"ના ભાગરૂપે અમરેલી શહેર ની અજમેરા સ્કૂલ ખાતે યોજાયેલ વિવિધ રમતોની પ્રતિસ્પર્ધામાં નું આયોજન કરવામાં આવ્યું હતું
" વોલીબોલ ટુર્નામેન્ટ"
યુવાઓના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત "રમતોત્સવ"ના ભાગરૂપે અમરેલી જિલ્લા કક્ષાએ ની વિધાનસભા સ્કૂલ ના ગ્રાઉન્ડમાં યોજાયેલ "વોલીબોલ ટુર્નામેન્ટ" નું આયોજન કરવામાં આવ્યું હતુ
યુવાઓના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત "રમતોત્સવ"ના ભાગરૂપે અમરેલી શહેર ની ફોરવર્ડ સ્કૂલ ખાતે યોજાયેલ વિવિધ રમતોની પ્રતિસ્પર્ધામાં નું આયોજન કરવામાં આવ્યું હતું