@CMOGuj@PMOIndia@RahulGandhi આટલું બધું ગુજરાત માં ચલી રહ્યું છે ત્યારે ગ્રામ વિકાસ કમિશ્નર દ્વારા મનરેગા pmay SBM nrlm માં આઉટ સોર્સિંગ થી 2 દિવસ પહેલાં જ ઠરાવ કર્યો 15 વર્ષ થી કામ કરતા કર્મચારી ને આઉટ સોરશીગ માં આવવા માટે દબાણ થાય કેમ કે ભ્રષ્ટાચાર થઇ શકે એટલે માટે?
@CMOGuj@PMOIndia@MoRD_GoI ગુજરાત માં આઉટ સોર્સિંગ એજન્સી ઓ કોની ? સરકારની? ઉચ્ચ અધિકારીઓ ની? કે પછી નેતા ઓ ની? આ માટે વિકાસ શીલ સરકાર ને ગુજરાત ના યુવાનો ને વોટ આપ્યા હતા? ભ્રષ્ટ અધિકારીઓ ને મલાઈ માટે આવા નિર્ણયો થઈ રહ્યા છે જાગો સરકાર સમય જસે વિપક્ષ ને મોકો મળસે
મનરેગા યોજના માં કામ કરતા કર્મચારી ને પગાર વિસંગતતા માટે સરકાર શ્રી દ્વારા મા પગાર વિસંગતતા માટે કમિટી બનાવવા મા આવેલ.કમિટી નો અહેવાલ તા.17.04.23 ના રોજ રજુ કરવા મા આવેલ છે. આ આહેવાલ મુજબ પગાર વધારો નો અમલવારી નો લાભ ક્યારે મળછે.@CMOGuj@pankajjoshiias@sujalmayatra@IasChandra
@PMOIndia@narendramodi@ChouhanShivraj It is requested that Honorable Prime Minister and Honorable Union Rural Development Minister should work on giving their rightful pay scale and service stabilization to the MNREGA Employees who have been working continuously for 18 years.
Part Of Double Engine Government
ડબલ એન્જિન સરકાર મા ગુજરાત ની હાલત.
મનરેગા યોજના
હિમાચલ મા કાયમી કર્મચારીઓ
રાજેસ્થાન મા કાયમી કર્મચારીઓ
મધ્ય પ્રદેશ મા કર્મચારીઓ ને સંતોષ કારક પગારધોરણ
ગુજરાત મા છેલ્લા ગણા સમય થી શોષણ છતાં સરકાર ના આંખે કાળી પટ્ટી કોર્ટ મા પણ કઈ ચાલે નહી.
#mgnrega#CMO#PMO@MoRD_Goi@crdgujarat1#narendramodi_primeminister મનરેગા યોજના માં કામ કરતા હજારો કરાર આધારિત કર્મચારીઓ ને ૧૨ થી ૧૪ વર્ષ કામ કર્યા પછી પણ કાયમી નોકરી કે યોગ્ય પગાર કે નોકરી માં સિક્યુરિટી મળેલ નથી...ખુબજ દયનીય પરિસ્થિતિ માંથી બહાર કાઢી આપવા આપને અરજ છે.
#mgnrega#CMO#PMO@MoRD_Goi@crdgujarat1#narendramodi_primeminister મનરેગા યોજના માં કામ કરતા હજારો કરાર આધારિત કર્મચારીઓ ને ૧૨ થી ૧૪ વર્ષ કામ કર્યા પછી પણ કાયમી નોકરી કે યોગ્ય પગાર કે નોકરી માં સિક્યુરિટી મળેલ નથી...ખુબજ દયનીય પરિસ્થિતિ માંથી બહાર કાઢી આપવા આપને અરજ છે.