વર્ષ ૨૦૧૫ મા અદાણી ગ્રુપ દ્વારા નવીનાળ મુન્દ્રા મધ્યે ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ મા અદાણી પોર્ટ એન્ડ લોજીસ્ટીક ડાયરેક્ટર શ્રી @AdaniKaran સાથે અભિવાદન સાથે શ્રી ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ - અંજાર દ્વારા સન્માન સાથે જૂના સંસ્મરણો યાદ કરવામાં આવેલ હતા.
*આજ રોજ સીરાચા - મુન્દ્રા મધ્યે શ્રી દાનેશ્વર મહાદેવ ના સાનિધ્ય મા ચાલતી ભાગવત સપ્તાહ ના પુર્ણાહુતી દિવસે અદાણી પોર્ટ એન્ડ લોજીસ્ટિક ડાયરેકટર શ્રી @adanikaran સાહેબ નુ સન્માન સાથે અભિવાદન કરી રહ્યા છે શ્રી ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ પ્રા. લી. અંજાર ડાયરેક્ટર જીતેન્દ્રભાઈ ચોટારા.*
માનનીય પ્રમુખ શ્રી @BJPGujarat તમને સહુ પ્રથમ પ્રમુખ બનવા બદલ સહ હૃદય પૂર્વક અભિનંદન. તમારી પાસે એટલી અપેક્ષા છે કે યુવાધન નશેડી પદાર્થો ના સેવન થી બરબાદ થઇ રહ્યું છે. અમારા અંજાર ને બચાવો.
देशवासियों को ७८ वा स्वतंत्र दिवस पर ढेर सारी शुभकामनाएं।
देश को ओर एक कदम आगे बढ़ने के लिए हम सब एक होकर अपने देश को आगे बढ़ाने का संकल्प करे।
जय हिन्द। जय भारत।
@SavitriJindal@SminuJindal बाबूजी की ९४ वी जयंती पर मुंद्रा स्थित जिंदल सो लिमिटेड प्लांट में रक्तदान शिविर का आयोजन किया गया था जिसमे १५० बोटल एकत्र किया गया था। बाबूजी को श्रंधांजलि अर्पण की गई थी। हमे गर्व है की हमारी प्रगति में बाबूजी का आशीर्वाद प्राप्त हे।
@MPNaveenJindal बाबूजी के जन्मदिन पर मुंद्रा स्थित जिंदल सो लिमिटेड प्लांट में रक्तदान शिविर लगाया गया था जिसमे १५० बोटल एकत्र किया गया था। ओर बाबूजी को श्रंधाजली अर्पण की गई थी।
कुरुक्षेत्र लोकसभा में मिली जीत के बाद प्रथम आगमन पर @jsplcorporate के रायगढ़ स्टील प्लांट में किये गए भव्य स्वागत से मैं अभिभूत हूं। शुभकामनाओं के लिए आप सभी का ह्रदय से आभार।