।। जीवेत शरदः शतम् ।।
વિવિઘ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગુજકોમાસોલ ના ડિરેક્ટર, પાટણ APMC ના ચેરમેન, પાટણ જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી, બાલીસણા ના પૂર્વ સરપંચ શ્રી સ્નેહલભાઈ પટેલ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ 💐
ઈશ્વર આપને સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે.
ગુજરાત પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી આદરણીય શ્રી @PradipsinhGuj સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
માતાજી સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રી @ikaushikvekaria ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ💐💐💐
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
साबरकांठा, गुजरात से लोकसभा सांसद श्रीमती @Shobhanaben_MP जी आपको जन्मदिन की हार्दिक शुभकामनाएं।💐 ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु और मंगलमय जीवन की प्रार्थना करता हूं।
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી @pradipsinhbjp જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
માં અંબા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
માંજલપુર વિધાનસભાનાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા સ્વજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ 🙏
લાઠી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
જનસેવા, વિકાસ અને લોકકલ્યાણ પ્રત્યેની આપની નિષ્ઠા સતત પ્રેરણારૂપ બની રહે તેવી શુભકામનાઓ. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને યશસ્વી જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
@jptalaviya
ધરમપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@ArvindPatel178
भाजपा परिवार के वरिष्ठ व समर्पित कार्यकर्ता, केंद्रीय श्रम एवं रोजगार एवं युवा मामले व खेल मंत्री माननीय श्री @mansukhmandviya जी को जन्मदिवस की हार्दिक बधाई एवं असीम शुभकामनाएं।
मां अंबा से आपके सुखद, स्वस्थ व दीर्घायु जीवन की कामना करता हूँ।
ગુજરાત સરકારના મંત્રીશ્રી નરેશભાઈ પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેરછા.
માં અંબા આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.
@NareshPatelBJP
અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા માંગરોળ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી @Ganpatsinhv ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
માં અંબા આપને સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે તેવી શુભેચ્છા.
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી @kpvaghelabjp જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
માં અંબા આપશ્રીને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક બાબતોના વિભાગના રાજ્યમંત્રી શ્રી પી. સી. બરંડાને જન્મદિનની આત્મીય શુભેચ્છાઓ.
માં અંબા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સુખમય જીવન અર્પે તેવી મંગલ કામના.
@PCBaranda3
દિયોદર ના ધારાસભ્ય શ્રી @keshajichauhan1 જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
માં અંબા આપશ્રીને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
અમરેલી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી @bharatsutariamp જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
માં અંબા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સુખ-સમૃદ્ધિથી પરિપૂર્ણ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.