રેવન્યુ તલાટીનો નવો અભ્યાસક્રમ ખૂબ જ અણધાર્યો અને નવો છે.
છેવાડાના અને સીમિત સંસાધનો વાળા વિદ્યાર્થીઓ માટે આ બદલાવ અન્યાય સમાન છે.
વિદ્યાર્થીઓને બદલાવ નહિ, ન્યાય જોઈએ છે!
#Revised_Revenue_Talati_Syllabus
જે ઉમેદવાર પરીક્ષામા ઓછામાં ઓછા 40% ગુણ મેળવશે
તેવા ઉમેદવારને જ પરીક્ષા ફી પરત કરવામાં આવશે.
શું આ ચુંટણી માં ઉભા છે ડીપોઝીટ જપ્ત કરો છો ? #Revised_Revenue_Talati_Syllabus
જે ઉમેદવાર પરીક્ષામા ઓછામાં ઓછા 40% ગુણ મેળવશે તેવા ઉમેદવારને જ પરીક્ષા ફી પરત કરવામાં આવશે.
શું આ ચુંટણી માં ઉભા છે ડીપોઝીટ જપ્ત કરો છો ?
#Revanu_Talati_Update
Mission Gaganyaan
TV D1 Test Flight is accomplished.
Crew Escape System performed as intended.
Mission Gaganyaan gets off on a successful note.
@DRDO_India@indiannavy#Gaganyaan
👉 પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી (દાદાજી) ને જન્મશતાબ્દી દિનના અવસર પર કૃતજ્ઞાતાપૂર્વક કોટી-કોટી શ્રદ્ધા - સુમન અર્પણ.
👉 આ વિડીયો લેકચરમાં પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીના (દાદાજી) યોગદાન વિશે માહિતી આપવા માં આવી છે. #dada100#PandurangShastri#Dadaji
https://t.co/EJ347mFBsy