भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय श्री नितिन नबीन जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।
ईश्वर से आपके दीर्घायु, उत्तम स्वास्थ्य एवं निरंतर राष्ट्रसेवा के लिए शक्ति प्रदान करने की प्रार्थना करता हूँ।
@NitinNabin
तन समर्पित, मन समर्पित और यह जीवन समर्पित चाहता हूँ मातृभूमि, तुझे कुछ और भी दूँ। को ध्येय मानकर राष्ट्र सेवा को समर्पित भाजपा के प्रदेश संगठन महामंत्री श्री @ratnakar273 जी को जन्मदिन की शुभकामनाएँ।
आप स्वस्थ रहें, दीर्घायु हों ईश्वर से यही कामना है।
આજે ગુજરાત વિધાનસભા ખાતે કડી વિધાનસભા મતવિસ્તારના નવનિયુક્ત ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ , પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સહિત મંત્રીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં.
જેમના સમર્પિત, કુશળ અને પારદર્શક નેતૃત્વમાં ગુજરાતની જનતાની સુખાકારીમાં અવિરત અભિવૃદ્ધિ થઈ રહી છે. જેઓ પોતાના મૃદુ અને મક્કમ વ્યક્તિત્વથી પ્રજાપ્રિય બન્યા છે તેવા આપણા સૌના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીને જન્મદિવસની આદરપૂર્વક શુભકામનાઓ.
પરમ તત્વ આપને રાષ્ટ્ર સેવા અને જન સેવા કરવાની વધુ શક્તિ આપે અને નિરામય દીર્ઘાયુ અર્પે તેવી પ્રાર્થના.
@Bhupendrapbjp
જેમના સમર્પિત, કુશળ અને પારદર્શક નેતૃત્વમાં ગુજરાતની જનતાની સુખાકારીમાં અવિરત અભિવૃદ્ધિ થઈ રહી છે. જેઓ પોતાના મૃદુ અને મક્કમ વ્યક્તિત્વથી પ્રજાપ્રિય બન્યા છે તેવા આપણા સૌના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીને જન્મદિવસની આદરપૂર્વક શુભકામનાઓ.
પરમ તત્વ આપને રાષ્ટ્ર સેવા અને જન સેવા કરવાની વધુ શક્તિ આપે અને નિરામય દીર્ઘાયુ અર્પે તેવી પ્રાર્થના.
@Bhupendrapbjp
@narendramodi ઓમ શાંતિ ઓમ પરમ કૃપાળુ પરમાત્મા તેમના દીવ્ય આત્માં ને શાંતિ અર્પે અને પરિવાર ઉપર આવી પડેલ અણધારી આફત માં દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના 🙏🙏
@rajnipatel_mla ઓમ શાંતિ ઓમ પરમ કૃપાળુ પરમાત્મા તેમના દીવ્ય આત્માં ને શાંતિ અર્પે અને પરિવાર ઉપર આવી પડેલ અણધારી આફત માં દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના 🙏🙏
ઓમ શાંતિ..ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નું અમદાવાદ વિમાન દુર્ઘટના દરમિયાન દુઃખદ અવસાન થયું છે.
પ્રભુ પરમાત્મા એમના પવિત્ર આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.
।। સુસ્વાગતમ્ ।।
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમવાર ગુજરાતની પુણ્યભૂમિ પર પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું વડોદરા એરપોર્ટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
#ViksitBharatViksitGujarat
"हम सबसे पहले और अंत में भी भारतीय हैं।
"सामाजिक समरसता के पक्षधर, संविधान के रूप में देश को एक नई शक्ति प्रदान कर सशक्त भारत के निर्माण का मार्ग प्रशस्त करने वाले, श्रद्धेय बाबासाहेब डॉ.भीमराव अंबेडकर जी की जयंती पर उन्हें कोटिशः नमन...!!
' सदैव राष्ट्र सर्वोपरि '