@CRPaatil માનનીય સર, પ્રાથમિક શિક્ષકો ની બદલી થયે 7 માસ થયા છે પણ છુટ્ટા થઈ શકાતું નથી અમારા પરિવાર થી વર��ષોથી દૂર છીએ આપ અમને છુટા કરાવવા મદદ કરો.તમારી પાસે જ અપેક્ષા છે અમારી વેદના તમે સમજી શકશો.
@RonakABPAsmita સર પ્રાથમિક શિક્ષકો ની બદલી નિયમો થી થઈ છે પણ 10% rte મુજબ છુટા થઈ શકાતું નથી વર્ષો થી સ્વજનો થી દૂર ભગવાન શ્રી રામ ના વનવાસ થી પણ વધુ સમય થયો તમે હવે હેલ્પ કરો હું તો બાલિશ માં એવી આશા છુટા ક્યારે કરો.
સર પ્રાથમિક શિક્ષકો ની બદલી ના હુકમો થયા ��ોવા છતાં પણ rte મુજબ 10% મહેકમ ના કારણે છુટ્ટા થઈ શક્યા નથી શિક્ષણ વિભાગ માંથી નવા નિયમો બનાવના છે આવું ધાણા સમય થી સંભળાય છે પણ હજુ કઈ આવતું નથી તો મહેરબાની કરી વર્ષો થી પરિવાર ��ૂર બદલી કરાવેલ શિક્ષકો ને છુટા કરાવાશે.
@jitu_vaghani સર બદલી કરાવેલ શિક્ષકો ને છુટા કરાવવા આદેશ આપો. 7 મહિના ઓર્ડર મળ્યાના થયા . વર્ષો થી વતન થી દૂર છે નિયમ થી થઈ પણ છુટા થવાતું નથી rte મુજબ 10% છે નવા નિયમો આવવાના છે એ પણ ન આવ્યા.