ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (બનાસકાંઠા) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
ગ્રામસેવકની ખેડૂત માટેની ભૂમિકા
સરકારી યોજનાઓ અને સહાયની માહિતી
પાક, ખેતી અને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન
ખાતર, બિયારણ અને કૃષિ સંબંધિત માહિતી
ખેડૂતને સરકારી કચેરીની પ્રક્રિયામાં મદદ
તાલીમ, સબસિડી અને યોજનાઓ સુધી પહોંચ
“ગ્રામસેવક અને ખેડૂત વચ્ચેનો સેતુ” છે
#GramsevakNyayLadat