મહીસાગર જિલ્લાના સેવા સદન લુણાવાડા ખાતે જિલ્લાના અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં "ઘોડિયા ઘર" નું ઉદ્દઘાટન કરી બાળકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું.
@CMOGuj@DDOMAHISAGAR@infomahisagar
આજે કડાણા તાલુકાના ઘાસવાડા ગામે એફ પી ઓ દ્વારા નાખવામાં આવેલ જીવામૃત પ્લાન્ટ ના ઉદઘાટન કાર્યક્રમ માં ઉપસ્થિત રહી ખેડૂતો ને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ ના કુલપતિશ્રી હાજર રહ્યા હતા. @collectormahi@DDOMAHISAGAR
મહીસાગર જિલ્લા માં AGR50 અને ફાર્મ મિકીનાઇઝેશન યોજના હેઠળ લુણાવાડા અને બાલાસિનોર તાલુકા ના આઇ ખેડુત પોર્ટલ પર આપેલ પૂર્વ મંજૂરી અન્વયે ખેડૂતો દ્વારા ખરીદી કરેલ ટ્રેકટર અને ખેતી ના સાધનો ની ચકાસણી કરવામાં આવી. @collectormahi@DDOMAHISAGAR
આજે મહીસાગર જિલ્લામાં ફાર્મર રજિસ્ટ્રી અને ડિજીટલ ક્રોપ સર્વે બાબતે માનનીય કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક નું આયોજન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @collectormahi@DDOMAHISAGAR
મહીસાગર જીલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાકૃતિક ખેત પેદાશનું ઉત્પાદન કરતા થયા છે. આ ખેતી અંગે જાગૃતિ આવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે એક દિવસીય પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ માટે પ્રદર્શનનુ જીલ્લા સેવાસદન રોડ, લુણાવાડા ખાતે આયોજન કરવામાં આવેલ છે.
@CMOGuj
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનની સ્થળ ચકાસણી મે. મદદનીશ ખેતીનિયામક સાહેબશ્રી ,વિસ્તરણ અધિકારી ખેતી,ગ્રામસેવકશ્રી દ્વારા કરવામાં આવી તા.કડાણા @RaghavjiPatel ,@Jrpatel28Patel,@DDOMAHISAGAR,@CMOGuj
લુણાવાડા જીલ્લા સેવા સદન રોડ ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનું વેચાણ કરવામાં આવ્યું
તથા પ્રાકૃતિક ખેતીના લાભો અંગે મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવ્યા જેનો અખબારી અહેવાલ.
@InfoGujarat@CMOGuj@collectormahi@DDOMAHISAGAR
Recently, during my visit to Dhordo, I had this energizing opportunity to interact with the youths who are contributing beautifully in various sectors, both on ground as well as through social media.
Their skills, innovative approach and optimism are commendable. Their willingness to contribute towards the vision of Viksit Bharat - Viksit Gujarat is truly inspiring.
A few glimpses..
#GujaratSocialMediaChampions
રાજ્ય સરકારશ્રી દ્વારા ખેડૂતો ને રવિ ઋતુ માટે કૃષિ ને લગત નવીન ટેકનોલોજી ની માહિતી મળી રહે તે હેતુ થી મહીસાગર જિલ્લામાં દરેક તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ 2024 નું આયોજન કરેલ છે જેમાં જિલ્લાના સૌ ખેડૂત મિત્રો ને ભાવ ભર્યું નિમંત્રણ છે. @collectormahi@DDOMAHISAGAR
મહીસાગરના લુણાવાડાના ગોલાના પાલ્લા ગામે ખેડૂત શ્રી નરેન્દ્ર સિંહ સોલંકી દ્વારા વર્ષ 2023 24 માં પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવી તેમના ખેતરમાં અનાજ સંગ્રહ ગોડાઉન તૈયાર કરવામાં આવ્યું જેના કારણે વરસાદમાં તેમજ અન્ય સંજોગોમાં ખેતીની ઉપજને થતું નુકસાન અટક્યું
#BenefitsOfScheme
Our teams working day and night in all talukas to ensure all farmers r registered on Agristack portal to ensure maximum benefits to all.
An appeal to all the farmers of Mahisagar District to get themselves registered.
@CMOGuj@JayantiRavi@Jrpatel28Patel@DDOMAHISAGAR