RRB #रेलवे नयी भर्ती से संबंधित 2 अपडेट
1- RRB #TECHNICIAN कि नोटिफिकेशन कुछ दिन में आ रही है
2- RRB #ALP वैकेंसी में आयु में 3 वर्ष की छूट मिल गयी है
परंतु रेलवे ने ना कैलेंडर को लेकर कुछ बोला है,ना ही RPF वैकेंसी को लेकर
#NTPC , #GROUP_D का भी बोला है
@AshwiniVaishnaw जी ने
@AmdavadAMC@CMOGuj@DrPayalKukrani@PMOIndia અમદાવાદ માં આવેલ સૈજપુર સ્મશાન ગૃહ માં CNG નથી લાકડા દ્વારા અંતિમસંસ્કાર કરવો પડે છે આપ સાહેબ શ્રી ને વિનંતી છે કે આપ સૈજપુર મુક્તિધામ માં CNG લગાવો.
@90Prakashthakor@Thakkarmehul11 હું ત્યાં ઘટના સ્થળે જ હાજર હતો...
સાચી વાત છે...
આમાં જે પક્ષે પથ્થરમારો કર્યો તે પણ હિન્દૂ(પટણી) છે અને જેઓની પર પથ્થરમારો થયો તે પણ હિન્દૂ જ છે.
@Thakkarmehul11 પ્રાથમિક માહિતી અનુસાર પટણી સમાજ અને અન્ય સમાજ વચ્ચે પથ્થરમારો થયેલ છે...
શહેરકોટડા પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપીઓ ની ધરપકડ કરેલ છે...
ઘટના બાદ DCP ACP સહિત નો કાફલો સ્થળ પર હતો...
હાલ માહોલ શાંત અને પોલીસ ના કાબુ માં છે.