पिछले 12 सालों से बीजेपी हरियाणा की सत्ता पर क़ाबिज़ है। अनंत सत्ता सुख का आनंद लिया जा रहा है। लेकिन ये 12 साल हरियाणा के किसान और नौज़वान के लिए बदहाली के साल रहे हैं। MSP के लिए तरस रहे किसान और रोज़गार की बात जोह रहा नौजवान अब हिसाब मांग रहा है।
अब उलट पुलट कर चुनाव नहीं जितने देंगे - अब ज्ञानेश का जादू गुरुग्राम और हरियाणा में नहीं चलेगा
· ભારતીય જનતા પાર્ટીની અણઆવડતે દેશના અર્થતંત્રને ખાડે નાખ્યું છે અને શેર માર્કેટમાં રોકાણકારોની મૂડીનું ધોવાણ થયું છે.
· ૯ ઓક્ટોબર ૨૦૨૪થી ૯ ઓક્ટોબર ૨૦૨૬ વચ્ચે વિશ્વના અન્ય દેશોમાં રોકાણકારોની મૂડીમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમ કે, સાઉથ કોરિયામાં ₹૧૦૦ના ₹૨૫૫.૪૦, તાઈવાનમાં ₹૨૫૫.૧૦, જાપાન તથા બ્રાઝિલમાં ₹૧૭૫ અને સિંગાપોરમાં ₹૧૫૦ થયા છે. તેની સરખામણીએ ભારતમાં નિફ્ટી મુજબ ₹૧૦૦નું રોકાણ ઘટીને ₹૯૦.૧૫ અને સેન્સેક્સ મુજબ ઘટીને ₹૮૮.૯૬ થઈ ગયું છે, જે દર્શાવે છે કે દેશના સામાન્ય નાગરિકોની મૂડી ધોવાઈ ગઈ છે.
· એક તરફ ભારતીય જનતા પાર્ટી દાવો કરે છે કે તેઓ સુદ્રઢ વહીવટ કરી રહ્યા છે, વિકાસની હરણફાળ ભરાઈ રહી છે અને અર્થતંત્ર ટ્રિલિયન ડોલરમાં પહોંચી ગયું છે; પરંતુ વાસ્તવિકતા એ છે કે આમાં માત્ર કોઈક માનીતો જ માલામાલ થયો છે, જ્યારે આમ નાગરિક પાયમાલ થઈ રહ્યો છે.
· આનાથી વિપરીત, અગાઉ વૈશ્વિક મંદી દરમિયાન પણ ડૉ. મનમોહન સિંહજીના નેતૃત્વ હેઠળ ભારતીય અર્થતંત્રને ખૂબ જ મજબૂત રીતે જાળવી રાખવામાં આવ્યું હતું.
· જો નાણામંત્રીશ્રી કે પ્રધાનમંત્રીશ્રીમાં હિંમત હોય, તો દેશના અર્થતંત્રની વર્તમાન સ્થિતિ અંગે જનતા સમક્ષ ખુલાસો કરે અને દેશવાસીઓની માફી માંગે.