@brijeshmeja1 તલાટીઓ ને ૩૦૦૦ ભથ્થુ આપવાનુ વચન આપ્યુ તુ હમણા …..
આજદિન સુધી અમારા પગારમા ૫૦ પૈસા પણ નથી વધ્યા….
એક Minister ના શબ્દોની કોઈ Value નઈ…???
લોકોએ કોનો ઊપર વિશ્વાસ કરવો હવે….???
8500 તલાટીઓ નાં હક્કની હડતાલ હતી, મુખ્ય માંગ રેવન્યુ તલાટી સમાન પ્ર.ઉ 4400 ગ્રેડ પે માટેની હડતાલ હતી. રાજ્ય મંડળ પ્રમુખશ્રીએ તમામ જિલ્લા પ્રમુખશ્રી ને વિશ્વાસમાં લીધા વિના હડતાળ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. જેની સાથે એક પણ તલાટી સહમત નથી.@GRTMM1@PankajM17642182
પંચાયતના 1-32 અને મહેસૂલના 1-18 કામ મળીને કુલ 50 કામોમાંથી 47 કામ તલાટી કમ મંત્રી કરે અને 3 કામ રેવન્યુ તલાટી તથા ઈ-ધરા કેન્દ્ર મળીને કરે છે.આમ કામનો રેશિયો 90-10 ટકા હોવા છતાં પંચાયત મંત્રીને પ્રથમ ઉપધોનો ગ્રેડ ૨૮૦૦/- અને રેવન્યુ તલાટીને 4400/- શું આ ન્યાયપૂર્ણ છે?
ગુજરાત ના કોઈ પણ ગામ ના કોઈ પણ નાગરિક કે સરપંચ ને પૂછજો રેવન્યુ તલાટી ને ઓળખો છો?
પછી
પંચાયત તલાટી કમ મંત્રી નું પૂછજો,
3 પેઢી યાદ હશે લોકો ને સાથે રાખી ને કામગીરી કરતી એક માત્ર કેડર એટલે તલાટી કમ મંત્રી તો આવો અન્યાય શા માટે ?
#4400gradpay
એક તલાટી સહ મંત્રી
એક થી વધુ ગામ
50 ઓફિશિયલ ને 100થી વધુ અનઓફિશિયલ નમૂના
માથે બધાય વિભાગના સાહેબો નેએમાંય
અનઓફિશિયલ whatsapp ની તાત્કાલિકની માહિતીઓ એપણ રૂબરૂમાં
મણ જેટલુ કામ ને કણ ના દામ
સાહેબ તલાટી કુપોષિત જ રહી ગયો
#4400TcmGujarat
આવી તે કેવી તમારી સંવેદનશીલતા કે એક બાજુ તલાટી માં ભરતી થવા માટે ચાર વર્ષ કરતા વધારે સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો અને બીજી બાજુ તલાટી ની કેડર પોતાની યોગ્ય માંગણીઓ સરકાર સંતોષે એની રાહ માં..શું તમારી સંવેદનશીલતા માત્ર કાગળ કે મોટા મોટા બેનરો પૂરતી જ સીમિત છે??