સરકાર ની બેવડી નીતિ સ્પષ્ટ દેખાય રહી છે કરાર આધારિત ભરતીમાં મોંઘવારી દેખાય છે જ્યારે ફીક્સ પગારદારો ને મોંઘવારી નડતી નથી. યુનિફોર્મ સિવિલ ���ોડ ની વાત કરતા દેશમાં સમાન કામ માટે સમાન વેતન ધારો પણ અમલ માં લાવવો જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat_2023
#Remove_Fix_Pay_Gujarat
@CMOGuj
કર્મચારી મહામંડળ સરકારને લખી રહ્યું છે, યુવાનો સખત મહેનતે મોટી ઉંમરે પરીક્ષા પાસ કરીને સેવામાં જોડાય છે.ફિક્સ પગારમાં મોંઘવારી સાથે વતનથી દૂર આર્થિક, સામાજિક, માનસિક રીતે પીડાઈ રહ્યાં છે. ગુજરાતના યુવાનોના સપનાઓ માટે ફિક્સ પે નીતિ પર #મહામંથન કરીશું
રાત્રે 8 વાગે
@VtvGujarati
રાજ્ય સરકાર સમાન કામ સમાન વેતનના સિદ્ધાંત પર કામ કરતી હોય તો ફિક્સ પે ના કર્મચારી અને રેગ્યુલર કર્મચારીનાં પગારમાં આટલો મોટો તફાવત કેમ છે કામ તો બધા સરખું કરે છે. તેમજ ગુજરાત સિવાય કોઈ પણ રાજ્યમાં આ પ્રકારની નીતિ નથી. આ���ી ફિક્સ પે પ્રથા નાબૂદ થવી જ જોઈએ
#Remove_Fix_Pay_Gujarat
જનક ભાઈ 100₹ કિલો તો ટામેટા થઈ ગયા આટલી ભયંકર મોઘવારીમાં ₹19,950/-માં કર્મચારી પોતાના પરિવારનું ભરણપોષણ કઈ રીતે થઈ શકે?
સરકારે હાલ ફિક્સ ��ગાર પોલિસી પર ખરેખર વિચારણા કરી કર્મચારીઓને ન્યાય આપવાની જરૂર છે.
#Remove_Fix_Pay_Gujarat
Fixed Pay is q big scourge in Gujarat. Regular Govt employees' salary has gone up by 61% but fixed pay ones have had no pay revision.
Various political parties have exploited fixed pay contractual "labourers".
Gujarat must either end this system or solve their issues.
गुजरात सरकार के fix pay कर्मचारी को 7 साल से एक ही सैलरी मिल रही है वो सैलरी की रकम है 19950!!!! इतने पैसे में कोई भी कर्मचारी अपने पांच व्यक्ति के परिवार का भरण पोषण किस तरह करता होगा वह सोचने लायक है!!!!!!
#Remove_Fix_Pay_Gujarat
ફિક્સ પગાર એ ગુજરાતમાં મોટી હાલાકી છે. નિયમિત સરકારી કર્મચારીઓના પગારમાં 61%નો વધારો થયો છે પરંતુ ફિક્સ પગારવાળાના પગારમાં કોઈ સુધારો થયો નથી. વિવિધ રાજકીય પક્ષોએ ફિક્સ પગારના કરાર આધારિત "મજૂરો" નું શોષણ કર્યું છે. ગુજરાતે આ પ્રણાલીને ખતમ કરવી જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat
વિકસિત ગુજરાત રાજ્ય જ્યારે દેશનું મોડેલ એન્જિન કહેવાય છે ત્યારે ગુજરાત સરકાર પોતાના જ કર્મચારીઓનું ફિક્સ પગારમાં આટલા લાંબા સમય માટે આર્થિક શોષણ કરે છે?
શું આ છે આપણી સંવેદનશી��� સરકાર?
#Remove_Fix_Pay_Gujarat
@CMOGuj @Yuvi_1212 @Bhupendrapbjp
@