@TBChhangaBJP @MLAJagdish ખૂબ સરસ.
પણ કચ્છ ને તાત્કાલિક પૂરતા શિક્ષકો આપો.
અને કચ્છ ને અલગ ભરતી બોર્ડ આપો નહીંતર ના છૂટકે આવનારા ઇલેક્શન માં કચ્છ જિલ્લા ના તમામ ગામો માં "કચ્છ લડાયક સંઘ" ને ચૂંટણી બહિષ્કાર નો પ્રચાર કરવા ની ફરજ પડશે.
શિક્ષક નહીં તોહ વોટ નહીં. જય ભવાની
*આ હતી કચ્છમાં સ્પેશિયલ ભરતી!*
વાત હતી ૨૫૦૦ શિક્ષકોની…મળ્યા પૂરા હજાર પણ નહીં…જ્યાં જ્યાં શિક્ષકો મળ્યા નથી ત્યાં ત્યાં ગામે ગામ ઉગ્ર વિરોધ કરવાનો સમય આવી ગયો છે. આજે નહીં જાગો તો ક્યારે કચ્છને પૂરતા અને કાયમી શિક્ષકો મળશે જ નહીં.
*હજુ પણ સરકાર ઊંઘમાં છે…કચ્છ લડાયક સંઘ.
*ઘટ છે ૫૯૨૪ શિક્ષકોની… ભરતી કરાશે ૪૧૦૦ શિક્ષકોની…* એ ક્યારે થશે એ ખબર નથી…પણ આખા ગુજરાતમાં બધે ભરતી થઈ જાય પછી થશે એ પાક્કું…ત્યાં સુધી કચ્છના બાળકોનું જે થવું હોય તે થાય…એ ક્યાં આપણને વોટ આપવાના એવું વિચારતા*ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી કહે છે કે આ છે કચ્છ માટે સ્પેશિયલ ભરતી!
@dgpgujarat@PMOIndia_RC @Homeministergujarati@CMOGuj @abpasmitatv@VtvGujarati @bbcnewsgujarati
કચ્છ જિલ્લા માં નબળા રાજકારણ ના કારણે@SPWestKutch ની જગ્યા ખાલી છે. સરહદી વિસ્તાર હોવા છતાય સરકાર કેમ મોન.
Attechfile.
આના માં ગેમઝોન માં જેતે અઘિકારીઓ ની પરમિશન આવતી હોય તે અધિકારિઓ ને સસ્પેન્ડ કરવા જોઇએ કેમ કે પગાર લે છે પણ કામ નથી કર્યું.
ગુનેગાર જેતે અઘિકારી છે. પોતાનાં નાના એવા સ્વાર્થ માટે 27 જણા નો ભોગ લેવાયો... આપ નો સૂ મંતવ્ય છે આ વિષય પર જણાવજો.KD
મારે ત્રણ વર્ષનો દીકરો છે, મારા ઘરની બાજુમાં જ ગેમઝોન છે, જ્યારે હું એને રમવા લઈ જાવ ત્યારે બહાર લટકતા એક એક Fire Extinguisher જઈને હું તપાસ નથી જ કરી શકવાની.
SOP, Guideline જેવા શબ્દોનું અસ્તિત્વ અમારે વાસ્તવમાં જોઈએ છે @Bhupendrapbjp
આપણા બાળકો આમ આગમાં હોમવા નથી જન્મ આપતી માતાઓ
સતત આવું જ જોતા જઈએ અને કઈ જ ફરક ના પડે એવું તો નહીં બની શકાય
સાંત્વના નહીં, ખાતરી આપો🙏
કેમ આગ લાગે ત્યારે બુઝાવવાની કોઈ વ્યવસ્થા જ ના હોય?
કેમ NOC વગર બધું ચાલુ થઈ જાય?